________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહિત હોય તે પણ સુખે સુખે સ્વર્ગમાં જાય છે. ૧૯
છd યે પડાગ, ચામર સિંગાર ચાલદાણેણ વિજજાહરે અ હવઈ, તહ ચક્કી હોઈ રહાણું. ૨૦
છત્ર, ધ્વજા, પતાકા, ચામર, કળશ અને થાળના દાન વડે કરીને એટલે તેટલી વસ્તુ શત્રુંજયે મૂક્વાથી પ્રાણી વિદ્યાધર થાય છે અને રથનું દાન કરવાથી–રથ કરાવીને મૂકવાથી ચક્રવતી થાય છે. ૨૦ દસ વીસ તીસ ચતાલખ-પન્નાસા પુષ્કદામદાણેણ લહઈ ચઉત્થછમદસમદુવાલસુફલાઈ.
દશ વીશ, ત્રીશ, ચાળીશ ને પચાસ પુષ્પમાળાના દાનથી એટલે તેટલી માળાઓ ચડાવવાથી ચોથ (ઉપવાસ), છઠ્ઠ, અટ્ટમ, દશમ ને દુવાસનું એટલે એક, બે, ત્રણ, ચાર ને પાંચ ઉપવાસનું ક્રમશઃ ફળ મળે છે. ૨૧
ધૂવે પફખૂલવાસ, માસખમણું, કપુરઘુવમિ કિત્તિયમા ખમણું, સાદુ પડિલાભિએ લહઈ. ૨૨
શત્રુંજય ઉપર કૃષ્ણગુરૂ વિગેરેને ઉત્તમ ધૂપ કરવાથી પક્ષ (૧૫) ઉપવાસનું. બરાસન ધૂપ કરવાથી મા ખમણનું. અને સાધુને પડિલાલવાથી કેટલાએ મા ખમણનું પુન્ય થાય છે. ૨૨
નવિ ત સુવર્નભુમિ-ભુસણદાણેણ અન્નતિથૈસુ જે પાઈ પુન્નફલ, પુઆ ન્હવણ સિનતું. ૨૩ છે
- શત્રુજ્ય ઉપર માત્ર પૂજા અને હવણ કરવાથી જે પુન્યફળ થાય છે તેટલું પુન્યફળ અન્ય તીર્થોએ સુવર્ણ, ભુમિ અને આભુષણનું દાન કરવાથી પણ થતું નથી. ૨૩
For Private And Personal Use Only