________________
(૩૪)
જૈન મહાભારત. નમ્રતાપૂર્વક કહેવા લાગી “રાજ! આપને પિતાના પુત્ર ઉપર નિર્દય થવું એગ્ય નથી. આ આપને પુત્ર છે. પિતા પુત્રનું આવું ભયંકર યુદ્ધ જે મારા જેવી સ્ત્રી જાતિનું ધર્યું રહેતું નથી. કદિ આ મુશ્કબાળકને અપરાધ થયે હેય, તે આપ ક્ષમા કરવા ગ્ય છે.”
અચાનક પિતાની પ્રિયા પત્ની ગંગાને જોઈ અને તેણીનાં આવાં મધુર વચનો સાંભળી રાજા શાંતનુને પોતાની પૂર્વ વાર્તા સ્મરણમાં આવી. પ્રથમ તે તે સ્તબ્ધ બની ગયે. પછી રથ ઉપરથી ઉતરી પોતાની પ્રિયા તથા પુત્રની પાસે આવ્યા. તેમને જોઈ તેણે પિતાનું તુટેલું ધનુષ્ય નીચે નાંખી દીધું, અને નેત્રમાંથી હષાશ્રુની ધારા ચાલી. તેણે
ગ્ય રીતે પોતાની પત્નીનું આશ્વાસન કર્યું. પછી પ્રેમથી પુત્રની પાસે ભેટવાને જવાની ઈચ્છા કરી, એટલે તે વીરપુત્ર પિતાની ભાવના જાણી ગયે. તરતજ તે પિતાનું ધનુષ્ય નીચે નાખી પિતાના પિતાને મળે. પિતા અને પુત્રની ભેટ થતાં પરસ્પર આનંદ ઉપજે. રાજાનું પ્રેમાળ હૃદય ભરાઈ આવ્યું. પિતાના નમ્ર થયેલા પુત્રને છાતી સાથે દાબી અમૃતની વૃષ્ટિથી જેમ દેવ પ્રસન્ન થાય, તેમ પુત્ર શરીરના સુખસ્પર્શથી રાજા શાંતનુ અતિશય પ્રસન્ન થઈ ગયે. પિતા પુત્રને પરસ્પર પ્રેમ જોઈ ગંગાદેવી હર્ષિત થઈ ગઈ.
રાજાએ આનંદાશ્રુ સહિત ગંગાદેવીને કહ્યું, “પ્રિયા! આ દિવ્ય રૂપવાન પુત્રને હજુ મૂછ પણ આવી નથી, તે