________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( * )
પ્રયત્ન કરત નહિ. સપ્તભંગીનું જ્ઞાન પ્રાપ્ત કરીને તદ્નારા આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. સસભંગીના જ્ઞાનપ્રદેશ અત્યંત વિસ્તારવાળા છે. સપ્તભંગીના જ્ઞાનરૂપ પ્રદેશના પાર પામી શકે એવા વિરલા ગીતાર્થ પુરૂષ! હાય છે. સપ્તભંગીનું ખંડન કરવા પ્રયલ કરવા એ હવાની સામે તાપેાથી યુદ્ધ કરવા બરાબર છે. સસભંગીદ્વારા આત્મતત્ત્વનું જ્ઞાન કરનારા મહાત્માઓ અધ્યાત્મજ્ઞાનમાં મહુ ઉંડા ઉતરી જાય છે. એક વસ્તુને કરોડો દૃષ્ટિથી અવલાકાય તાપણુ તેમાં કંઇ જોવાનું બાકી રહે છે. એક વસ્તુને અસંખ્ય દૃષ્ટિથી જોવાય ત્યારે શ્રુતજ્ઞાનની અપેક્ષાએ તે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ કહેવાય છે. અસંખ્ય દૃષ્ટિયાનું સામર્થ્ય પણ જેમાં સમાઈ જાય છે એવા સસભંગીના જ્ઞાનના પાર પામવેા એ દુર્લભ છે, તેપણુ ગુરૂગમદ્વારા સપ્તભંગીનું જ્ઞાન પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયત્ન સેવ્યાથી સપ્તભંગીના જ્ઞાનની સહેજ ઝાંખી થાય છે. સપ્તભંગીનું જ્ઞાન કરીને આત્મદ્રવ્યના અનન્ત ગુણા અને અનન્ત પર્યાયાને સસભંગીથી તપાસવા. આત્માના અનેક ધર્મઉપર સપ્તભંગી ઉતારીને આત્મદ્રવ્યનું જ્ઞાન કરવાથી અસંખ્ય દૃષ્ટિયા જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેથી એકેક દૃષ્ટિથી નીકળેલા પંથેા ઉપર પશ્ચાત કંઈ મહત્વ અવળેાધાતું નથી. સમભંગીથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરૂપરંપરાનું શરણું અંગીકાર કરવું જોઈએ. ગુરૂનાં ચરણકમલ સેવવાથી ઘણા વર્ષે આત્મદ્રવ્ય જ્ઞાનના પરિપકવ અનુભવ પ્રાપ્ત થાય છે. જેટલી ગુરૂગમની ખામી તેટલી આત્મજ્ઞાનની ખામી અવબેાધવી. આત્મદ્રવ્યને નન્યા અને સપ્તભંગીદ્વારા સમ્યગ્ અવબોધ્યાથી આભદ્રવ્યની સમ્યક્ પ્રતીતિ થાય છે, પશ્ચાત્ આત્મદ્રવ્યની આત્મ- સાથે માંધેલા કર્મનેા નાશ કરવા ખરી રૂચિ પ્રગટ થાય જ્યની સમ્યક્ પ્રતીતિ. છે. આત્મદ્રવ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી ઉપશમાદિ સભ્યશ્ર્વની પ્રાપ્તિ થાય છે અને તેથી દ્વિતીયાના ચંદ્રની પેઠે, આત્મતત્ત્વના પ્રકાશ ખીલી શકે છે. આત્મા પાતે પાતાનું સ્વરૂપ આળખે છે અને તેના અનુભવ કરે છે ત્યારે અદ્ભુત આનન્દ રસના બાક્તા બને છે, અને તે અપૂર્વ સુખ પામ્યા હોય એવા નિશ્ચય કરે છે. સમ્યક્ ચેતનતત્ત્વની પ્રતીતિ પશ્ચાત્ આત્મા પોતાનું શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરવા વ્યવહાર અને નિશ્ચયનયનું અવલંમન કરીને પ્રયત્ન કરે છે. વીતરાગનાં વચનેાનું પરિપૂર્ણ રહસ્ય અવબેધીને તે આનન્દમાં મસ્ત અને છે. વર્તમાનકાલમાં અલ્પજ્ઞાન અને અતિહાનિ’ એવા પ્રસંગ પ્રાપ્ત થાય તેવી સ્થિતિમાં ઘણા મનુષ્યાને દેખવામાં આવે છે. આત્મબંધુઓએ આગમેાના આધારે આત્મજ્ઞાનના ઊંડા પ્રદેશમાં ઉતર
For Private And Personal Use Only