________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહે–ભાગ ૨ જે.
સપ્તમ તનું જ્ઞાન એજ પ્રજનભૂત અને તેનું સત્ય શ્રદ્ધાન તે સમ્યકત્વ છે, સર્વ દુઃખની નિવૃત્તિનો એક જ ઉપાય છે અને તે ઉપર જણાવ્યા તે પ્રજનભૂત તનું સત્ય શ્રદ્ધાન છે, તે વિનાનું સર્વ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મના ક્ષેપક્ષમ જન્ય જ્ઞાન, અને નાના વિધ દુષ્કર ચારિત્ર અંકરહિત શુન્ય જેવા નિષ્ફળ છે, પુણ્ય પાપાદિક ઉપરક્ત સાત તત્વના ભેદ વિશેષ છે, અને તેનું જ્ઞાન પણ પરંપરાએ પ્રજનભૂત ગણી શકાય, કેમકે સામાન્ય કરતાં વિશેષ અધિક બળવાન તેમજ સત્વર ફળને ઉત્પન્ન કરનાર હોય, એ નિયમ છે, ઉપરોક્ત પ્રજનભૂત જ્ઞાનની પ્રાપ્તિ માટે સર્વ સંગ્નિ પંચેંદ્રિય છે અને તિર્યંને હોય છે, તે કરતાં વિશેષ જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમની કશી અગત્ય નથી; પ્રજનભૂત જ્ઞાનની પ્રાપ્તિમાટે માત્ર અમુક પ્રકારની ભ્રાંતિને નિવારવા સિવાય અન્ય કશું જ કરવાનું નથી;
હું કોણ છું?” “મારું સ્વરૂપ શું છે?” હું જેના વિષે મારાપણાનો દાવો રાખું છું, તે વસ્તુતઃ મારું છે કે કેમ?” વણાકના સંબંધે છે? તે રાખવા ગ્ય છે કે પરિહરવા યોગ્ય છે? ઇત્યાદિ વસ્તુ વિચારને શાસ્ત્રીય દષ્ટિએ વિચાર કરતાં પ્રજનભૂત જ્ઞાન ઉપરના આવરણયરૂપ બ્રાંતિને તુરત વિલય થઈ જાય છે, અને તે ભ્રાંતિરહિત સ્વરૂપદશાજ શાસ્ત્રદષ્ટિએ સમ્યકત્વ છે; વિચારદષ્ટિ ખુલતાં સમ્યકત્વની પ્રાપ્તિ સાવ સહેલી અને કઈ પણ પ્રકારના આયાસ વિના સિદ્ધ કરી શકાય તેવી બાબત છે, છતાં મનુષ્યએ આજે તેને અત્યંત દુષ્કર અને અપ્રાપ્યવત કરી મૂકી છે; ખરું કહીયે તે શાસ્ત્રકારે મોક્ષના ઉમેદવારે માટે સરકારી સિવિલ સર્વિસ જેવા ભારે પરીક્ષાઓ અથવા કસોટીઓ મૂકી જ નથી, કોઈ પણ પ્રયન જેવું તે ભાગમાં કશું જ નથીજ. જે કાંઈ તેવું ભાસતું હોય તો તે ભ્રાંતિને લઈને ભાસે છે; શાસ્ત્રકારનો માર્ગ કાંઈ પણ કરવાની દિશાભણી દેરવા કરતાં ન કરવાની દિશાભણી દેરવાનો અધિક છે; જે કાંઈ કસ્તૂપદેશ આપણું દષ્ટિએ ભાસે છે તે આપણું દૃષ્ટિદેષને લઈને જ છે; અત્યંત શાંતિ, અકત્તત્વ, અચળતા, સ્વરૂપવિલય, અને તેવાજ નિષ્કયત્વ ભાવને સચવનારા વિદ્વાનોનું મેક્ષકમમાં આદિ સ્થાન છે; ટૂંકમાં કહીયે તે, પ્રજનભૂત પદાર્થોનું જ્ઞાન જ પરંપરાએ સર્વજ્ઞત્વને આપનારું અને સર્વ પ્રકારની ઉચ્ચતમ સિદ્ધિપદમાં સ્થાપનાર થાય છે: - પશન –જે સમ્યકત્વ રને શાસ્ત્રમાં સ્થળે સ્થળે મહા દુલભ અને અતિ અમૂલ્ય કહ્યું છે તેને તમે માત્ર, મિથ્યા ભ્રાંતિ ટળવાથી અતિ સુગમ અને સાવ સહેલું અને સસ્તું બતાવે છે તે કેમ? વળી કહ્યું છે કે –
વ્યલિંગ અનતાં ધર્યા, ક્રિયા કરી ફળ નવી લદ્ધ; શુદ્ધ કિયા તે સંપ જે, પુદ્ગલ આ વર્તન અદ્ધ.
આમ કહ્યું છે તેનું કેમ? ઉત્તર :-સમ્યકતવની પ્રાપ્તિમાં ખરેખરૂં જરૂરનું સપ્ત તત્તવનું યથાર્થ જ્ઞાન છે; શાસ્ત્ર બેધપૂર્વક શ્રદ્ધાનયુક્ત જિનાજ્ઞાનુસાર ગુરૂગમ્ય શુદ્ધ ક્ષયપસંમજ્ઞાનજ