________________
૨૪૫
પિરિશ છે.
માંસનિધિ-અધિકાર શબ્દને અર્થ એ છે કે માં તમને તે ખાશે એ અને જે ભાવ સમજે તે બુદ્ધિમાન કદાપિ તે કામ નજ કરે, કદાપિ પતે ન ખાય પણ બીજા. એને અનુમોદન આપતો હોય તે તે પણ મહાપાપી ગણાય છે. મનુસ્મૃતિના અધ્યાય પાંચમામાં કહ્યું છે કે –
अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी।
संस्कर्ता चोपहर्ता च, खादकश्चेति घातकाः ॥ અનુમંતા-અનુમોદન કરનારે, કાતર વિગેરે હથીઆવતી પશુનાં અંગે કાપનાર, પ્રાણુને છુટાં પાડનાર, વેચાતું લેનારે, વેચનારે, (હિંસકો સાથે લેવડદેવડ–વેપાર કરનાર), રાંધનારે, પીરસનાર અને ખાનાર આ સર્વે ઘાતક (મારનારા) ગણાય છે માટે પોતાનું હિત ઈચ્છનારાઓએ તેનાથી ઘણુંજ સાવચેત રહેવું જોઇએ. ન ચેતનારાઓની શું ગતિ થાય છે? તે આ અધિકારમાં દર્શાવાય છે.
માંસારી હોય તે જ કડારૂપ સમજ.
મનુષ્ય, (૨થી ૨૨). शुक्रशोणितसम्भूतं, विष्ठारसविवर्धितम् ।।
लोहितं स्त्यानतामाप्त, कोऽश्नीयादकृमिः पलम् ॥१॥ વીય તથા લેહીના રસથી ઉત્પન્ન થયેલું, વિઝાના રસથી વધેલું, આંતરડાં તથા શિરા (ન) થી વીંટાયેલું (અથવા ત્રસ જીવેનું પ્રિય) લાલ એવું માંસ તેને કીડા વિના કેણુ ખાય ? (અર્થાત માંસભક્ષી મનુધ્યમાં ને કીડામાં ફરક ન જાણુ). ૧.
નરકનું ભાતું. सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदृषितम् ।
नरकाध्वनि पाथेयं, कोऽश्नीयापिशितं सुधीः ॥२॥ તત્કાલ ઉત્પન્ન થયેલાં અનેક સમુચ્છિમ' પ્રાણિનાં કુળવડે દૂષિત અથવા જે પ્રાણીનું મૃત્યુ થાય છે તેમની જાતિનાં પ્રાણિઓને–સંતાનને તુરત મૂછના આવવાથી તેમના ખેદના કારણે ભૂત અને નરકના રસ્તાના ભાતારૂપ માંસને બુદ્ધિશાળી કોણ ખાય? કેઈજ નહિ. (આમાં પ્રત્યક્ષ પ્રમાણુ એ છે