________________
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ ભાગ ૨ ને
નવમ
નક્કી જ્ઞાનતુલ્ય શ્રીજું ઘરેણું નથી કે જે જ્ઞાનરૂપી ભૂષણને પામીને લેાકેા સુખી થાયછે એટલે તે લેાકેા પેાતાની મેળે પ્રાપ્ત થયેલી સર્વીસ પ દાને પણ આ લેાકમાં મેળવે છે કારણકે તે સપત્તિઓનું ધ્યાન પણ તેના ઉપર ખેંચાય છે એટલે જ્ઞાની પુરૂષને સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે. ૩૯,
૪૮
જ્ઞાનથી ભવભય તથા તેના મૂળરૂપ અજ્ઞાનના નાશ થાયછે. ये ज्ञानदण्डेन विमण्डिताङ्गाः, स्खलन्ति ते नैव भवाटवीषु । ये ज्ञानभानुं च समाश्रयन्ति, तेभ्यस्तमो दूरतरं प्रयाति ॥ ४० ॥
જેએ જ્ઞાનરૂપી દઇંડથી સુોભિત અંગવાળા છે અર્થાત્ જ્ઞાનશીલ પુરૂષષ છે તે સંસારરૂપી જંગલમાં ડેંસો ખાતા નથી અને જેએ જ્ઞાનરૂપી સૂર્યને આશ્રય કરેછે, તે પુરૂષાથી અંધારૂં (અજ્ઞાન) બહુજ દૂર પલાયન કરી જાયછે. અર્થાત્ અજ્ઞાન રહેતું નથી. ૪૦.
જ્ઞાનપ્રકાશની સત્તા.
ज्ञानप्रदीपे शलभीभवन्ति, कषायवृन्दानि सदा जनानाम् | ज्ञानप्रदीपे परिभासयन्ति, जगन्ति हस्तामलकेङ्गितानि ॥ ४१ ॥ ज्ञानशतक - हीरालाल हंसराज कृत. જ્ઞાનરૂપી દીવામાં મનુષ્યેાના કષાયે (ક્રોધ, માન, માયા અને લેાલ) ના સમૂહા પતંગીઆતુલ્ય થઇ જાય છે અર્થાત્ કષાયરૂપી પતગીઆએ દુગ્ધ થઇ જાય છે એટલુંજ નહિ પરંતુ જ્ઞાનરૂપી દીવા થતાં હાથમાં રહેલા આમળાંનાં ફળતુલ્ય ચેષ્ટાવાળાં સમસ્ત જગત્ (લેક) ભાસમાન થાય છે એટલે હાથમાં રહેલું આમળાનું ફળ જેમ યથાર્થ જોઇ શકાય છે તેમ જ્ઞાનરૂપી દીવે થતાં સમસ્ત જગતા ભાસમાન થાય છે એટલે સ લેાકાલેાકનું જ્ઞાન થાય છે. ૪૧.
અર્થજ્ઞ પુરૂષાએ જ્ઞાનનેજ ઇચ્છચુ છે.
रत्नत्रयीं रक्षति येन जीवो, विरज्यतेऽत्यन्तशरीरसौख्यात् । रुद्धि पापं कुरुते विशुद्धिं ज्ञानं तदिष्टं सकलार्थविद्भिः ॥ ४२ ॥
જીવ જે`(જ્ઞાનપ્રકાશ ) વડે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે રલનું રક્ષણ કરેછે અને (ખાટા) અત્યંત સંસારીસુખમાંથી મેાકળા થાયછે. વળી પાપને કી મૂકે છે એટલે તેને નાશ કરે છે અને ચિત્તની શુદ્ધિ ( પવિ ત્રતા) ને કરેછે, તે જ્ઞાનનેજ સ અર્થ (ધર્મ, અર્થ, કામ અને મેક્ષ ) તે જાણનાર પુરૂષાએ ઇચ્છયું છે. ૪ર.