________________
છે
છે
છે
છે લાલજી રામજી શેઠ, સીલ્ક એન્ડ ગોલ્ડન બ્રેડસ, કલોથ મરચન્ટ
જા મ ન ગ ર . ઠે-આશાપુરા પાસે, નવી દુકાન. અમારા કારખાનામાં ખાસ પ્રખ્યાતિ પામેલા કારીગરેથી દરેક જાતને રેશમી, સેનેરી તથા ઝીંકને માલ ઘણેજ સફાઈદાર અને ઉત્તમ પ્રકારને બનાવવામાં આવે છે.
અમારી દુકાનેથી અતલસે ગઈ તથા સવાગજી, સાદી તેમજ બાંધેલી રંગે રંગની, સ્વદેશી સાડીઓ, સેનેરીની સાડીઓ, ચાંદલાની ઓઢણું, ઝીંકની ઓઢણી, ઓઢણુ, ઝીંક સેનેરીના ઘાઘરા, ઝીંકના લેંગા, ઝીંકસેનેરીના કમખા,. પોરબંદરી પાઘડીઓ, ચાંદલાની પાઘડી, સેનેરી સાફાઓ હલકા-ભારે, સેનેરી કેર છેડા, સુરતી લેસ, કંઠા ઝીંકની રે, ચીનાઈ તથા જાપાનીસ રેશમી માલ તથા દરેક જાતનું સુતરાઉ કાપડ કફાયત ભાવે મળે છે.
સિવાય ઓર્ડર મુજબ ગ્રાહકેની ઇચ્છાનુસાર ટુંક મુદતમાં બનાવી આપવામાં આવશે. માટે એક વખત મંગાવી ખાત્રી કરવાથી ઘણેજ સંતોષ અને ફાયદા થશે.
બહાર ગામના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. -
WWW.WEF)”