________________
C WISDOM. ડહાપ ણ.
@જન્ડા
સામાજીક, નૈતિક, ધાર્મિક, વ્યવહારિક અને તાત્વિક વિષયને ઉત્તમ રીતે પ્રતિપાદન કરતું, ગમત સાથે જ્ઞાન આપતું, જાહેર પત્રોના ઉંચા અભિપ્રાય ધરાવતું, સારું અને સસ્તું માસિક પત્ર ડહાપણ જે રસમય કાવ્ય, લિસ વાર્તાઓ તથા ઉત્તમ લેખો સાથે દર અંગ્રેજી માસની શરૂઆતમાં બહાર પડે છે. - વાર્ષિક મૂલ્ય ... . રૂા. ૧-૦-૦
ટપાલ ખર્ચ ... ... રૂા. ૦-૪-૦ નમુનાની કેપી ... .. રૂ. ૦-ર-૦
જાહેર ખબર માટે આ પત્ર એક ઉતમ સાધન છે. ભાવતાલ માટે પત્રવ્યવહાર કરી આજેજ ખુલાસો મંગા.
વિઝડમ ઑફિસ,
જામનગર-(કાઠિયાવાડ).
»»» ખાસ અંક ૯4
- 8
%99%99
%
~~~~
ફક્ત સાડાચાર આનાની ટપાલની ટીકીટ મેકલનારને જાહેરપત્રોના ઉંચા અભિપ્રાય ધરાવતો સવાસે પાનને સચિત્ર દળદાર અંક મેકલવામાં આવશે. આ અંક ખાસ સંગ્રહ કરવા લાયક છે.
-
તંત્રી.