________________
જાહેર ખબર.
ભેટ. 1. તત્ત્વજ્ઞાન દીપિકા ' ... ... ... ... 5 ૦-૬-૦ સામાયિકસૂત્ર ... ..
સાહિત્ય પ્રકાશક મંડળ,
જામનગર-કાઠિયાવાડ..
પરિશિષ્ટ પર્વ.
પૂજ્ય મુનિશ્રી વલ્લભ વિજયજી મહારાજજીના પ્રશિષ્ય
- તિલકવિજયજી મહારાજજી કૃત.
પરિશિષ્ટપર્વ ” મૂળ સંસ્કૃત ઉપરથી હિંદુસ્તાની ભાષામાં ભાષાંતર કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં ઘણે સારો વાંચવા ગ્ય રસિક ઇતિહાસ છે. આ પુસ્તક સંવત ૧૯૭૩ ના કાર્તિક માસમાં બહાર પડશે. મળવાનું ઠેકાણું – સાહિત્ય પ્રકાશક મંડળ,
જામનગર-કાઠીઆવાડ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના ત્રીજા ભાગનું અગાઉથી ગ્રાહક થનારનું નામ ગ્રંથને અંતે મુબારક નામતરીકે છાપવામાં આવશે.
- ત્રીજો ભાગ ઘણે ભાગે હાલારી સં. ૧૯૭૪ ને પર્યુષણ ઉપર બહાર પડશે અને આ ગ્રંથનું સુશોભિત પાકું બાઈડીંગ થશે તથા તેમનાં પૃષ્ઠ ૬૦૦ થી ૬૫૦ સુધી થવા સંભવ છે.
આ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના ત્રણે ભાગે જેન તથા જૈનેતર પ્રજામાં કેવા માનનીય ગણાય છે તેમની પૂર્ણ સમજુતીમાટે આ ગ્રંથના પૃષ્ઠ ૫૬૯ થી ૧૯૭ સુધી ૨૮ અભિપ્રાયો વાંચવાથી આપ વિદ્યાવિનોદી પુરૂષોને તરતજ ઉત્તમ પ્રકારની ખાત્રી થશે. માટે તે વાંચવા અમારા તરફથી ખાસ વિનયપૂર્વક ભલામણ કરવામાં આવે છે.
જ આ બન્ને પુસ્તક શ્રાવકોને વાંચવા લાયક છે, તે હાલ અમારી પાસે ડાંક છે તો વહેચાતી લેવાને જે અશક્તિવાન હોય તેમણે ૦-૨-૬ ની ટીકીટ મોકલ્યથી આપવામાં આવશે. પરંતુ બેઉ પદ્ધતિનાં પુસ્તકે ખલાસ થયે ના પાડવામાં આવશે. સામાયિક સૂત્ર પણ છ આનાની કિંમતનું છે.