________________ વિદ્યાસાગર ઉર્ફે સાહિત્ય પ્રકાશક પ્રિન્ટિંગ પ્રેસ >> જામ ન ગ . < Eaa આ પ્રેસમાં અમારા 25 વરસના લાંબા અનુભવથી હાલની ન્યુ પેઇન્ટ સીસ્ટમ પ્રમાણે ઘણેજ સુધારે વધારે કરી પિતાના ઉત્તમ પ્રકારના વર્ષથી છપાવનારને એકસરખે સંતોષ આપેલ છે. આ પ્રેસ તદન સુધરેલી ઢબની નવી મશીનરીથી મોટા વિસ્તારમાં ઉભું કરવામાં આવેલ છે અને લાંબા વખતના કેળવાયેલા માણસોથી કામ કરવામાં આવે છે જેથી સંખ્યાબંધ ગ્રંથ છપાય છે. વળી તેમાં– અંગ્રેજી, ગુજરાતી, હિંદી, મરાઠી અને સંસ્કૃત” વિગેરે તમામ ભાષાનું બુક વર્ક, જોબ વર્ક, મેં, કાર્ડ, કવર, કંકોત્રી, હુંડી, ચેક વિગેરે તમામ પ્રકારનું ઉત્તમ વર્ક, રંગીન તથા સેનેરી પ્રિન્ટિંગ વર્ક અમેરિકન અભિપ્રાયની ન્યુ પ્રિન્ટિંગ સીસ્ટમ પ્રમાણે ઘણું જ કાળજીપૂર્વક વર્ક કરવામાં આવે છે. કેટો ઝીંકનું પ્રિન્ટિંગ વર્ક. ઘણુંજ સફાઈદાર અને રંગીન શાહીથી છાપી આપવામાં આવે છે. ઉત્તમ પ્રકારનું બાઈન્ડીંગ વર્ક પાકું-કાચું, ઇઝીંગ-ગીલ્ટીંગ અને પિકૅટ ફેશનનું સુશોભિત અને ટકાઉ બાઈન્ડીંગ કરવામાં આવે છે. આ પ્રેસમાં દરેક વર્ક રેગ્યુલર ટાઇમથી, સફાઈદાર કામથી અને એકદમ ઓછા દામથી કરી આપવામાં આવે છે. આ સિવાય અમારે ત્યાંથી દરેક જાતના પ્રિન્ટિંગ પિપ તથા સ્ટેશનરી સ્ટક મળી શકશે. જેની એજન્સી J. & J. Makin, Ltd., કમ્પનીના જનરલ એજન્ટ પાસેથી મેળવેલી છે. બહારગામના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. દરેક વર્ષના ભાવ પૂછાવી ખાત્રી કરે અગર રૂબરૂ મળે. પર ચકુભાઈ લધુભાઈ, મેનેજર એન્ડ પેપર કમીશન એજન્ટ, જામનગર-કાઠિયાવાડ