________________
પરિધિ. જ્ઞાનને જન-અધિકાર
૫૦૯ ભૂમિમાં જે લોકોએ જ્ઞાનનું દાન આપ્યું છે, તે લોકોએજ તપ કરેલું છે. તે લેકેએજ જિનભગવાનની આજ્ઞાનું પરિપાલન કર્યું છે અને નક્કી સંસારરૂપી સમુદ્રને તે ધર્માત્મા પુરૂષ તરી ગયા છે. ૯ શાનદાનની ખાસ જરૂર છે તેમાટે નન્તિસૂત્રને હસ્તલેખિત
સબળ પૂરા.
૩૫ગતિ. कुर्वन्तु भव्या भुवि पाठशाला, ज्ञानार्पणायाहतबालकानाम् । जिनेशमुख्यैः खलु नन्दिमूत्रे, ज्ञानस्य दानं परमं सदोक्तम् ॥ १० ॥ -
- જ્ઞાનાત-(રીરાત્રી રાગ ત.) હે ભવ્ય (ધર્માત્મા) પુરૂષ! જેને બાળકોને જ્ઞાનદાન આપવાસારૂ પૃથ્વીમાં પાઠશાળાઓ કરે. કારણકે જિદ્ર ભગવાન જેમાં મુખ્ય છે એવા નંદિસૂત્ર નામના આગમમાં જ્ઞાનનું દાન પૂર્વાચાર્યોએ સદા ઉત્તમ કહ્યું છે. ૧૦. મેહમયીની વીરવિદ્યાલય જેવી ધર્મયુક્ત કેલેજથી
થતા ફાયદા.
કુતવિશ્વિત. पठति पाठयते पठतामसौ, वसनभोजनपुस्तकवस्तुभिः । प्रतिदिनं कुरुते य उपग्रहं, स इह सर्वविदेव भवेभरः ॥ ११ ॥
રયા. આ પુરૂષજ ખરી રીતે ભણે છે અને ભણાવે છે કે જે પુરૂષ જ્ઞાનાભ્યાસ કરનારા (વિઘાથીઓ) ને વસ્ત્ર, ભજન, પુસ્તકે તથા બીજી જ્ઞાનોપયોગી વસ્તુઓથી અનુકૂળતા હમેશાં કરી આપે છે. તેથી તે પુરૂષ આલેકમાં (અથવા ભવાંતરે) સર્વવેત્તાજ થાય છે. ૧૧.
વિદ્યાજ્ઞાનથી જે જે ફાયદા જોવામાં આવે છે તે તે ફાયદા વિદ્યાજ્ઞાનને મદદરૂપે જે કોઈ પ્રેરક ન હોય તે વિદ્યાજ્ઞાન વૃદ્ધિ પામી શકતું નથી પણ ઉલટું તે ઘસાતું જાય છે. તે વિદ્યાજ્ઞાનના આધારરૂપ કેળવાયેલા ધનાઢ્ય પુરૂ
ને ખાસ સૂચના કરવામાં આવે છે કે જે દ્રવ્ય છે તે કઈ વખત પિતાના તાબામાંથી છટકી જવાનું છે અને છેવટે પિતાની ગેરહાજરીમાં તે અવશ્ય કેઇના તાબામાં જવાનું જ છે. તેથી વિચક્ષણ પુરૂષે ધમકેળવણીમાં તેને ઉપગ કરવે એમ ઇશવ અને શાનદાનમાં વિઝા ન કરવું એ જાણવાનું અવશ્ય