________________
પટેલે
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ એ. ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो मवाम्भोधेः, परं तारयितुं क्षमः ॥
शास्त्री गयाप्रसाद, ब्राह्मण,
એપ્રિ .
ધર્મધુરંધર મુનિ મહારાજશ્રી વિનયવિજયજી તરફથી બહાર પડેલ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહનો પ્રથમ ભાગ વાંચી વિચારતાં જણાય છે કે આવા સગ્રંથના અસ્તિત્વની જરૂર હતી કારણકે આ ગ્રંથમાં સુભાષિત ગ્લૅકોના અર્થ સંસ્કારી ગુજરાતી ભાષામાં થયેલો છે. જેથી આ ગ્રંથ સુભાષિત રત્નભાડાગાર સાથે બીજું કાવ્ય નાટકેનાં સંસ્કૃત પુસ્તકોની ગરજ સારે તેમ છે, તેમજ અક્ષરમેળ, માત્રામેળ, વૃત્તોનાં લક્ષણે આપી પિંગળ શાસ્ત્રની ગેરહાજરી જણવા દીધી નથી.
ગુર્જરભાષામાં સારા લેખકોના હાથે લખાયેલ ગ્રંથનો ચુંટી કાઢેલ ભાગ પણ સંગૃહીત કરવામાં આવેલ છે, જે તદન ગુજરાતી જાણનારાઓને આ ગ્રંથની ઉપયોગિતા જણાવે છે.
વિશેષમાં આ ગ્રંથ ચારે વર્ણ તેમ ચારે આશ્રમનું પૃથક પૃથક શ્લોકોમાં વર્ણન આવતાં સાં કેઈને ઉપયેગી થઈ પડે તેવો છે, છેવટે ઑકની અનુક્રમણિકા ચાર ભાગમાં વહેંચાતા હરકેઈ શ્લેક કયા ગ્રંથો છે તે શોધકને સહજમાં પ્રાપ્ત થાય તેમ છે આવા સદુથની એજના હમેશાં થયા કરે એમ ઈચ્છવા વિના ચાલતું નથી. તેથી આને દ્વિતીય ભાગ શીધ્ર બહાર પડે એમ ઈચ્છવામાં આવે છે. શાસ્ત્રી જેઠાલાલ ભાઈશંકર પંડયા, બ્રાહ્મણ,
કુંડલા-કાઠીઆવાડ.
श्रीमहामहोदयाशय मुने विनयविजय भवता साहित्यस्नेहलेन महाप्रयासमुररीकृत्य भिन्नभिन्नग्रंथेभ्यः सारं सारं समुद्धृत्य व्याख्यानसाहित्यसंग्रहनामकं पुस्तकं जनश्रेयसे प्रकटीकृतम् । तत्साद्यन्तं शनैः शनैः स्थिरेण मनसा विलोकितम् । विलोक्य च परमां शांति प्रतिपन्नोऽस्मि । मुमुक्षूणां मानवमणीनां श्रेयस्करं प्रभूतं वतते । गुर्जरभाषया च संमिश्रमत एवाल्पज्ञानामपि हितकरं भवेदिति निर्विवादम् । जनानां क्षेमकल्याणपरंपरा कथं वर्तेत इति हेतवे जगत्यां महर्षीणां जीवनं गम्यते इति प्रसिद्धम् । ग्रंथेनानेन महोपकारः कृतः जनुजुषाम् ।
शास्त्री करुणाशंकर ओधवजी ब्राह्मण,