________________
અભિપ્રાયા.
૫૯૩
આ પુસ્તકમાં છ પરિચ્છેદમાં ૧૧૯ વિષયેામાં ધાર્મિક અને વ્યવહારિક વિષયાનું દાખલા દલીલા સાથે તથા અનેક ગ્રંથેાના શ્લોકા તેના અર્થ અને સમજ સહિત વિવેચન છે, એકંદરે આ પુસ્તક દરેકને વાંચવા લાયક અને ધાર્મિક બાબતાથી भरपूर छे.
દિગમ્બર જૈન,
वर्ष भुं, बी२ सं. २४४२, अर्तिङ विम्भ सं. १८७२,
१, सुरत.
यह पुस्तकके कर्त्ता मुनि महाराज श्रीविनयविजयजी है और पुस्तक यथार्थ में 'यथा नाम तथा गुण' है इस पुस्तकमें साहित्यसंबंधी अनेक विषयोंका समावेश है. यह लिखना यहांपर अनुचित्त नहीं होगा कि यह पुस्तक साहित्य के अंदर एक आदर्शके तुल्य है. एसे एसे ग्रंथोका होना साहित्यवृद्धिके निमित्त एक बहुत उपयोगी साधन है यह पुस्तक जैनोके अतिरिक्त सभी धर्मानुभाइयोंके लाभदायक जान पड़ता है. इस पुस्तकमें सामान्य साधु साध्वी तथा श्रावकवर्गके कण्ठस्थ करने योग्य अनेक विषयोंका अच्छा संग्रह है. अतः प्रत्येक साहित्य प्रेमीयोंको उचित है कि इसको पढकर साहित्य में वृद्धि करें. अन्तमें कर्त्ताको अनेक धन्यवाद अर्पण करके साथ उपयोगी पुस्तक लिखनेकी प्रार्थना करते है. अन्य विद्वान् साधु मुनिराजो तथा श्रीमंतोसे नम्र प्रार्थना है कि एसां २ उपयोगी पुस्तक लिखवाकर प्रकाश करावें. जिससे जैनसाहित्यकी वृद्धि हो. ( किमधिकम् ).
७५
अमरचंद वैद्य,
तन्त्री श्रीलक्ष्मीचन्द जैनलायब्रेरी, वेलनगंज- आग्रा.
આ જગમાં જોવાનું, સાંભળવાનું, જાણવાનું, શીખવાનું અપાર છે, ત્યારે મનુષ્યનું આયુષ્ય સ્વલ્પ હાવાથી ધણા ગ્રંથાદિનું અવલાકન કરવું એ અશક્ય જણાય છે તેવા મનુષ્યેાના હિતને માટે ઉપકાર વૃત્તિથી અથાગ પરિશ્રમ લઇ લગભગ ૧૨૫ ગ્રંથરૂપી સાગરનું મથન કરી તેના તત્ત્વરૂપ આ ગ્રંથ બહાર પડયા છે. તે ખરેખર પ્રશંસનીય છે તેને માટે મારા જેવા અજ્ઞાન મનુષ્ય શું વર્ણન કરી શકે ?
વેણીચંદ સુરચંદ, पासीताया.