Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devchand Damji Sheth

View full book text
Previous | Next

Page 628
________________ પ વ્યાખ્યાન સાહિત્યસ બ્રહ્માંય ૨ એ. જડીત કર્યું છે. કાષ ભાગ્યશાળી જીવ હશે તેજ તેની આદર પૂર્વક સેવા કરશે જ્યારે જ્યારે હું સંસારી ઉપાધિથી કંટાળુ ત્યારે ત્યારે તે ગ્રંથને વિચારરૂં છું . તેથી જાણે દેવલાકની ભૂમિમાં વિહાર કરતા હાઉં એમ મને લાગી આવે છે. ટૂંકામાં કહું તેા આ ગ્રંથ મારા સર્વીસ્વ તરીકે સાંચવું છું. જૈન કે જૈનેતર આ ગ્રંથા વાંચે એવી મારી ભલામણુ છે. ખીજો ભાગ બહારપડેથી હેંડખીલના સરનામા પ્રમાણે માકલી આપશે. શેઠ દેવચંદ્ર મેઘજી, ધારગણી–કાઠીઆવાડ. વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ પહેલે ભાગ વાંચવાથી એટલા બધા જ્ઞાનનેા ફેલાવા અને ધર્મ લાગણીનેા પરિચય થયા છે કે તે કેવા હું અશક્ત છું. ધન્ય છે ગુર મહારાજને કે આવાં પુસ્તકા પ્રબળ બુદ્ધિથી રચી બહાર પડાવી સુશ્રાવકાને મેધ મુનિમહારાજ વિના પણ મળી શકે અને પ્રયાસ કરેછે તે ખાતે હું જેટલી પ્રશંસા કરૂં તે ઘેાડી છે . વ્યાખ્યાનસાહિત્યસંગ્રહે બીજો ભાગ બહાર પડયેથી અમેાને તે બીજો ભાગ તુરત મેાકલવા લાગણી રાખશેા કારણકે તે પુસ્તક વાંચવા ધણી અભિલાષા છે. વિ. સેવક, દાસાનુદાસ ચરણુકિંકર શા. ખેતશી મકનજી, સખપર. પૂજ્યપાદ મુનિશ્રી વિનયવિજયજી મહારાજજી, આપ કૃપાળુતરથી તૈયાર થયેલ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ અમેાએ વારંવાર વાંચ્યું છે, તે ઉપરથી આનંદ સાથે વિનતિ કરીએ છીએ કે—આ ગ્રંથમાં આપે કરેલા શ્રમ સારી રીતે સફળ થયા છે અને આવા ગ્રંથા વારંવાર બહાર પડે એવી આશા રાખીએ છીએ. આણંદજી ખુશાલ, તથા ધનજી મીઠા, ભમેાદેરા.

Loading...

Page Navigation
1 ... 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640