________________
અભિપ્રાય.
પપ
આપનું વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ પુસ્તક વાંચવામાં આવેલ છે જેમાં વિષયા ઘણાજ ઉત્તમ છે.
આ પુસ્તકના પ્રમાણમાં કિંમત ઘણી ઓછી છે પરંતુ માણસાની આર્થિક સ્થિતિ નબળી છે, જેથી આવા પુસ્તકાની કિંમત હજી પણ એછી કરી જનસમાજમાં બહેાળા લાવા કરવાની જરૂર છે એમ હું ધારૂંછું. આવું ઉત્તમ પુસ્તક તેા જનસમાજમાં ધણા ફેલાવા થાય તેમાંજ ઉન્નતિ છે.
જમાનાને અનુસરતાં ધર્મના સહેલા રસ્તા બતાવવાની હવે ખાસ જરૂર લાગી છે.
સ્વનું વિમાન વગેરે પુસ્તકાના બનાવનાર વૈદ અમૃતલાલ સુંદરજી પઢીઆર હાલ ત્રણ માસ થયાં અત્રે હતા. તેમણે પણ આપના પુસ્તકનાં ઘેાડાં પાનાં વાંચ્યાં હતાં અને ઘણાજ સતાષ બતાવ્યા હતા.
આપનેા ચણુ સેયક, શીવજી દેવચં કાચીન–મલખાર.
શ્રીમાન તપસ્વી મુનિ મહારાજશ્રીએ જે શ્રમ ઉઠાવી વ્યાખ્યાનસાહિત્યસંગ્રહુ નામનું પુસ્તક તૈયાર કરી શ્રમ ઉઠાવ્યેા છે તે ખાતે ઉપકાર! આ પુસ્તક વાંચી જોતાં તેનું નામ જે આપેલું છે તે ગુણ એ પુસ્તક ધરાવે છે તેથી જણાય છે કે આ પુસ્તક જૈન તેમજ અન્ય વના લેાકેા જે કાઇ વાંચશે તેમને ઘણુંજ ઉપયોગી થઇ પડશે.
સદરહુ પુસ્તક વાંચી ધણેાજ આનદ થયા છે અને મનન કરી જે કેાઇ તે પ્રમાણે વર્તતા તે મેાક્ષદ્વાર સમજી શકે તેમ છે.
સંસ્કૃત શ્લેાકા, દાખલા, દેવ, ગુરૂ અને ધર્માંના સ્વરૂપને સમજાવી આત્મસત્તા વિગેરેની સમજુતી આપીછે તથા જે જે પુસ્તકામાંથી શ્લેાકેા વિગેરેની શેાધ કરેલી છે તેની પણ યાદી આપવામાં આવી છે તેમાં પણ કચાશ રાખી નથી. સારાંશ કે સદરહુ પુસ્તક સાધુ, સાધ્વી, શ્રાવક અને અન્ય વણુના લેાકેાને વાંચવાને સંપૂર્ણ રીતે લાયક છે. ખીજો ભાગ તૈયાર થયે એક પ્રત અમારાતરફ મેાલાવશેાજી,
વિ. સે. વશરામ રાયચંદ,
રાણપુર.
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહુના જે ૬ પરિચ્છેદ છે તે છ પગથીઆંની નીસરણી જાણે મુક્તપુરીમાં જવાની કરી હ્રાયની તેમ ભાસે છે. દરેક પગથીયું બ્લેકારૂપી રનથી