Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devchand Damji Sheth

View full book text
Previous | Next

Page 626
________________ ૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. व्याख्यानसाहित्यसंग्रह प्रथम भाग वांचनेमें आया है. उक्त ग्रंथमें जो जो विषय रक्खे गये हैं वह सब उपयोगी हैं. दरेकके लाभार्थ आपने यह परिश्रम करके बहुतही उपकार किया. वर्तमान समयमें ऐसे २ उपयोगी ग्रंथोकी बड़ी आवश्यकता है. आशा है कि आप सदैवही ऐसी २ अत्युत्तम पुस्तकें लिखकर जैनसमाजपर उपकार करते रहेंगे. श्रीआत्मानंद जैन सभा-ट्रैक्ट सोसायटी, अंबाला शहर. व्याख्यानसाहित्यसंग्रह अबी १ जिल्द लायब्रेरीके नाम पर आई है. यह ग्रंथमें जो परिश्रम उठाया वह निस्सन्देह सराहनीय है. यह ग्रंथ देखने योग्य है और ऐसे ग्रन्थोंकी बहुत जरूरत हैं. यहां इस ग्रन्थको कोई विद्वान् पंडितोंने देखा और पसन्द किया और बहुत तारीफ की. आपका मंडलका सेवक, निहालचंद, . सेक्रेटरी-उपाध्याय वीरविजय लायब्रेरी, आग्रा. ગ્રહસ્થતરફથી મળેલા. આ ગ્રંથ વાંચતાં મન તલ્લીન થાય છે આ ગ્રંથ બનાવવામાં મહારાજ શ્રીવિનયવિજ્યજી મહારાજે સાત વર્ષ સુધી અથાગ પરિશ્રમ લઈ ઘણાજ જૈન અને જેતરોના ગ્રંથમાંથી જુદા જુદા વિષયે સમયાનુસાર લઈ પર હિતાર્થે દેવ, ગુર અને ધર્મ ઓળખાવવા ન્યૂનતા રાખી નથી. મહારાજશ્રી વિનયવિજયજી મહારાજજીનું જીવનચરિત્ર વાંચતાં અતિ આનંદ સાથે વૈરાગ્ય ભાવને ઉત્પન્ન કરે છે. સાહિત્યના અનેક ગ્રંથો છે, પણ સાધારણુ લેકેને તે મળવા દુર્લભ છે, આ ગ્રંથમાં પ્રસંગોપાતને લીધે છે જે જે વિષયો લીધેલા છે તેમાં સર્વ સાર સમાએલો છે. तथा साधु-साधीना योग १२ व्यायाननी सास भी शायछे. किंबहुना. श. मा समस्याह, भीशन मेर सभरेदी.

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640