________________
૫૧૧
પરિમલ,
પુપતકલરક્ષણ-પકાર, - જે પુરૂષ ભૂમિપર (મનુષ્યોને જ્ઞાનદાન આપતું નથી, તેને દરિદ્રતા - તાને હાથ આપે છે (એટલે વિવાહ જેડે છે) અર્થાત તેની સ્ત્રી બનીને ઘરમાં વાસ કરે છે. એટલે તે ભવપર્યત દરિદ્ર જ રહે છે અને અહિં જ્ઞાન અથવા જ્ઞાનીની જે વિશધના (આશાતના) કરે છે તેઓ પિતાના હિતને જલાંજલિ આપે છે (હણે છે). ૨.
સંસારસ્પત્તિનું બીજ.
શ. मानस्य दाने भुवि येऽन्तराय, कुर्वन्ति मूढा भववीजरूपम् | तेषां निपातो नरके च घोरे, क्लेशमदे सम्भवति प्रमादात् ॥ ३॥ .
- જ્ઞાનવાત (રીસા હંસગ છd). જે પુરૂષે પૃથ્વીવિષે જ્ઞાન આપવાના કાર્યમાં વિશ્વ કરે છે તે મૂઢ કહેવાય છે અને (વિન્ન કરવાથી તેમને વારંવાર સંસાર ભેગવ પડે છે. એટલું જ નહિ પણ તેઓ પ્રમાદથી ઘેર નરકમાં જાય છે. ૩.
મન, વચન અને કાયાથી જ્ઞાનવિનાશક જે કાંઈ પણ વિશ્વ કરવામાં આવે તે અવશ્ય તેથી ઉત્પન્ન થતા અપયશ જગમાં અધમતાએ પહોંચાડે છે અને પરિણામે નરકમાં બેસારી દે છે. તેથી તેમ નહિ થવા ભલામણ કરી સિદ્ધાંત ગ્રંથનું રક્ષણ નહિ કરવાથી જ્ઞાનદાનમાં અડચણ આવી પડે છે માટે તેવા ગ્રંથનું રક્ષણ કરવા પુસ્તકસંરક્ષણ અધિકાર લેવા જરૂર ધારી આ જ્ઞાનમાં અંતરાય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
એક પુસ્તવ રક્ષા-વિરાર.
*
છે જે કાંઇ મનુષ્યજીવનમાં જાણવાગ્યે ધર્મ, વિદ્યા, કળા, કેશલ્ય, વ્ય6 . વહારદક્ષતા, લેકમાં કાત્તિ, સુખ, મોક્ષમાર્ગ વિગેરે છે તે તમામ કાંઇ પોતે સ્વરૂપધારી નથી પણ તેમનું ખરું સ્વરૂપ શાથી (પુસ્તકોથી) જાણી શકાય છે માટે તન્મય શાસ્ત્રોનું સંરક્ષણ કરવાથી ઉપર્યુક્ત સર્વ સામે ધને મળી શકે છે. વાસ્તે તે શાસ્ત્રનાં પુસ્તકો લખાવવાં, લખવાં, છપાવવાં કે જેનાથી જનસમાજનું પણ કલ્યાણ થાય અને પિતાનું પણ ઈચ્છત કાર્ય સફળ થાય. તેની સાથે આઘજિનેશ્વરે (તી કરે) ના નિશ્ચયાત્મક સિદ્ધાંતેનું રક્ષણ અને તેમની આજ્ઞાનું પાલન થાય છે તે જેમ બને તેમ પ