________________
૫૮૫
અભિપ્રા.
વિદ્વાને તરફથી મળેલા. નથી વિચિની, આ
__ आप विजयानंदमूरि (आत्मारामजी महाराजके) वंशपरंपरामेंके एक विद्वान् । साधु हैं. क्योंकि गुणोंका संक्रमण कार्यमें किसतरह होता है इसका उदाहरण
आपने उक्त ग्रंथकी संकलनाद्वारा बहुतही स्पष्ट करदिया है ।। __आपने अनेक स्थानोंमें विखरे हुए उपयोगी श्लोक रत्नोंके संगृहीत करने और उनका सरल गुजराती भाषामें अनुवाद करनेमें जो असाधारण परिश्रम उठाया है तथा संगृहीत उक्त रत्नराशिसे जनसमाजको जो संपन्न बनाया तदर्थ आपको अनेकानेक धन्यवाद ? परन्तु उक्त संग्रहका यदि हिन्दी भाषामें अनुवाद होता तो कुछभी हो, पुस्तक प्रत्येक मनुष्यको पढ़ने और संग्रह करने लायक है.
निवेदक-हंसराज शर्मा,
અમૃતસર-ધંગાવ.
આ ગ્રંથ આઘન્ત અવલોકન કરતાં તેની અંદર આપશ્રીએ જે અધિકારની સંકoળને ગોઠવી છે તે ઘણી જ સ્તુત્ય છે એટલે સર્વ પ્રાણીઓનું હિત કરનારી છે, ધર્મના આ દર્શરૂપ છે, મોક્ષપથને દર્શાવનારી છે, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્યસમાન છે, ભવસાગર તરવાને નૌકારૂપ છે, ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને યતિઓના ધર્મને જણાવનારી છે, સર્જન તથા દુર્જનને તફાવત બતાવવામાં તુલારૂપ છે, આવી ગોઠવણવાળું પુસ્તક જૈનધર્મનુયાયીને તેમજ અન્ય ધર્મવાળાઓને પણ ઘણું ઉપયોગી છે કારણ કે આપે કુબ્રાહ્મણનિંદા અધિકારમાં બ્રાહ્મણોની નિંદા કરી છે તે પ્રકરણ વાંચતાં કોઇના મનમાં એમ આવે કે મહારાજશ્રી વિરકત ધર્મને આશ્રય કરી પરનિંદા કરે તે ઠીક નહિ, પણ કુસાધુ અધિકાર વાંચતાં ઉપર મુજબ આવેલ સંદેહ દૂર થાય છે, કારણ કે આપશ્રીએ કોઈના પર આક્ષેપ કર્યો નથી પણ દરેક મનુષ્ય સુધરીને ઉચ્ચ કોટિમાં પ્રાપ્ત થાય એ બતાવવા સારૂ સમજુતી આપી છે. છે તેમજ પર્યુષણપર્વ (પજોસણ) ની પંચમીને નિર્ણય કરવા માટે જે વિચારે દર્શાવ્યા છે તે પણ અતિ સ્તુત્ય છે તેમજ આ શિવાય અતિ ઉપયોગી વિષયો આપે એટલા બધા ગુંથ્યા છે કે તે વિષયો મનુષ્યોએ અવશ્ય વાંચવાની જરૂર છે કારણ કે આ ગ્રંથમાં વાચકને કાંઈને કાંઈ પણ સંગીન નવીન જ્ઞાન પ્રાપ્ત થશે તેથી હું મારે કે અભિપ્રાય જણાવું છું કે આવી જાતનાં પુસ્તકે મનુષ્યોને ખાસ ઉપયોગી છે,