________________
પ૨૫
&પસંહાર અસાધારણ શ્રદ્ધા પ્રકટે છે અને આ શ્રદ્ધા પ્રકટતાં ગમે તેવાં કઠિન જણાતાં કાર્યો પણ આત્મબલમાં પૂર્ણ વિશ્વાસ રાખી તે સાધવા મનુષ્ય પ્રયત્ન કરે છે અને અંતે તેમાં અવશ્ય વિજય
મેળવે છે. પ તેનામાં કાર્ય કરવાનું વધારે પૈર્ય, વધારે બળ, વધારે આત્મવિ
શ્વાસ વિગેરે ગુણે પ્રકટે છે. ૬ પ્રાણીમાત્રના કલ્યાણની મતિ પ્રકટવાથી તે સર્વદા પ્રમાણિક,
ન્યાય બુદ્ધિવાળે, સર્વના ઉપર વિશુદ્ધ પ્રેમવાળે અને સમાહિત ચિત્તવાળે થાય છે. ૭ ચિતિશક્તિના ચિતનવડે ચિતિશક્તિના ધર્મો હૃદયમાં સ્કુટ થતાં
તે ભય, ચિંતા, શેક, કેધ, સંતાપ આદિ વિકારોથી રહિત થાય છે. ૮ ચિતિશતિના નિકટના પ્રદેશમાં શુદ્ધ વિચારનાં આદેલને પ્રક
ટાવવાનું ક્રમે ક્રમે તેનામાં સામર્થ્ય આવતાં તે સર્વશત થાય છે. ૯ જ્ઞાનનું અધિષ્ઠાન જે ચિતિશકિત તેમાં ક્રમે ક્રમે તેની તન્મયતા
થતાં, યથાર્થ જ્ઞાનને અથે, પિતાથી ભિન્ન કઈ પ્રાણી પદાર્થ અને થત સત્પરૂ, વિદ્વાને કે શાસ્ત્રાદિ ગ્રંથને તેને સર્વદા આશ્રય
લેવાની પછીથી અગત્ય રહેતી નથી. ઉન્નતિના ઉપર વર્ણવેલા શિખરે સ્થિત થવામાં આ પા કલાકની ક્રિયા માત્ર પગથીયું છે. એટલી એટલી પા કલાકની ક્રિયા આ સમગ્ર ફળને પ્રકટાવશે, એમ સાધકે બ્રાંતિથી માનવાનું નથી. પરંતુ આ પ્રથમ પગથીએ ચઢતાં ધીરે ધીરે એ સર્વ લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. પા કલાક આ ક્રિયા કરી આખો દિવસ ગમે તેમ સ્વછંદ આચરણ કરવાનું નથી. પરંતુ ચિતિશક્તિના સામર્થ્યને હદયમાં આવિર્ભાવ થવાને જે જે વતન રાખવાની અને ગત્ય છે અને જે વર્તનનું સ્વરૂપ આ લેખમાં વિવિધ સ્થળે સ્પષ્ટ કરવાને પ્રયત્ન કર્યો છે, તે વતન આ પા કલાકની કિયા સાથે અખંડ રાખવાથી જ ચિતિશક્તિનું સામર્થ્ય હદયમાં પ્રકટે છે. આ પા કલાકની ક્રિયા પછી જે જે સાધકને જે જે ક્રિયા તથા સાધને શ્રીસદ્દગુરૂદ્વારા પ્રબંધાયેલાં હોય તે તે સર્વ તેમણે પ્રમાદ ત્યજી કરવાનાં છે. તે સાધનાવિના આ પા કલાકની ક્રિયા સિતાથને આપશે, એ અગ્ય નિશ્ચય બાંધવાથી હાનિ થવાને સંભવ છે. ઈસિતાર્થની સિદ્ધિમાં એ સાધનેજ મુખ્ય હેતુ છે. આ યિાને સાધનેની બહુ સત્વર સિદ્ધિ કરવામાં સહાયક છે. તેથી યદ્યપિ એ સાધનોની અપેક્ષાથી આ ક્રિયા ગણ છતાં, આ ક્રિયા ઉપેક્ષા કરવા જેવી છે,
- અધ્યાત્મ બળપષક ગ્રંથમાળા--પ્રથમ અક્ષમાં.