________________
પરશે.
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહુ ભાગ ૨ જો
નવમે
એમ માનશે નહિ. પુષ્ટિ આપનાર અન્ન છે, એ વાર્તા સાચી છે; પરંતુ અગ્નિવડે પરિપક્વ થયેલું અન્ન જઠરને ન્યૂન પરિશ્રમ આપી પુષ્ટિપ્રદ થાયછે, તેમ આ ક્રિયાનું જાણવું.
તમારા અધ્યાત્મખળની અત્યંત વૃદ્ધિ થવાને અર્થે રાત્રિએ જ્યારે તમે સૂઇ રહેા ત્યારે નીચેની ક્રિયા કરવાને કદી વિસરતા નહિ.
તમારા આખા શરીરના પ્રત્યેક પરમાણુમાં ચિતિશક્તિ વ્યાપી રહી છે, એમ ધારજો. પછી શાંતપણે *પ્રણવના ઉચ્ચારપૂર્વક નીચેની ભાવના કરો
सत् चिद अने आनंदस्वरूप चितिशक्ति एज मारुं वास्तव स्वरूप छे. मारा चितिस्वरूपमां मारो निःसीम प्रेम प्रकटो. मारा चितिस्वरूपथी मने पूर्ण अध्यात्मबल प्राप्त थाओ.
અન્ય કોઇ વિચારને હૃદયમાં પ્રવેશવા ન દઇ આજ શબ્દોને ઉચ્ચાર કરતાં, ચિતિસ્વરૂપમાં તન્મય થતાં, તેજ વિચારમાં અને વિચારમાં નિદ્રાવશ થજો. આગ્રહપૂર્વક આમ નિત્ય કર્યા કરતાં તમે પ્રતિનિ તમારૂં અધ્યાત્મ ખળ વધતું જતું અનુભવશે.
ગ્રંથસંગ્રહિતા. નીતિ.
विनयविजयमुनिनायं, ग्रथितो नवमः शुभः परिच्छेदः । विविधार्थः सुगमार्थ, व्याख्यातॄणां मुदे सदा भूयात् ।।
વિનયવિજય મુનિએ આ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ નામના) ગ્ર થના વિવિધ વિષચવાળા નવમે પરિચ્છેદ્ય વ્યાખ્યાન કરનારાઓ ( અને શ્રાતા ) ની સુગમતામાટે સપ્રશ્ચિત કર્યા છે તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીએ (અને તાવગ) ના આનંદને માટે થાઓ.
;&#
છે
ॐ नवम परिच्छेद परिपूर्ण.
SSUREEEEE ૭ -
* ૐકાર શબ્દના.