________________
અભિપ્રાયા.
પ
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહની ચેાપડી સારી છે, વાંચવા લાયક છે, પૂરી વાંચવામાટે અમારા અભિપ્રાય સંમત છે. કાઇ જાતના વાંધા નથી.
ધન્યાસજી શ્રીસિદ્ધવિજયજી મહારાજ, ભચ.
“ સંગ્રહકર્તા મુનિ વિનયવિજયજીતરફથી વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ બહાર પડયું છે તે મનનપૂર્વક વાંચનારને લાભકારક હોવાથી ઉપયોગી છે.’
સ્વસ્થ શ્રીમદ્ વિજયાનંદસૂરિ
આત્મારામજી મહારાજના ગીતા શિષ્ય, શ્રીજયવિજયજી મહારાજ,
66
જામનગર.
આપકા વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ દેખનેસે માલુમ હાતા હૈ. યહ સંગ્રહ ગ્રંથ હૈં, સા ધણા વાંકા લાભદાયક હા જાયગા.
સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજયાન દસૂરિ,
“ આત્મારામજી મહારાજકે શિષ્ય, શ્રીઅમરવિજયજી મહારાજ, પાલી-( મારવાડ ).
ઘણા ગ્રંથાનું દોહન કરી આ ગ્રંથ છપાવ્યા છે તો ધણા પ્રસંશનીય છે ; તેની અંદર દેવ, ગુરૂ, ધમ' અને દુન વિગેરે સ્વરૂપના ૧૧૯ અધિકાર છે અને ૪૦ ગ્રંથામાંથી શ્લેાકેાના સંગ્રહ કરેલા અને ખીજા ગ્રંથેામાંથી સરૈયા, દાહા, છપ્પા, છંદો અને દષ્ટાંતા વિગેરેને સારા સંગ્રહ કરેલા છે, માટે તે ગ્રંથ ખાલાને માટે ઘણાજ ઉપયોગી છે અને સામાન્ય સાધુઓને માટે પણ વ્યાખ્યાનમાં ઘણુાજ પરિશ્રમ વેકીને આ ગ્રંથ છપાવ્યા છે તેથી તેમને ધન્યવાદ ઘટેછે.
સ્વર્ગાસ્થ શ્રીથેાલવિજયજી મહારાજના શિષ્ય, શ્રીગુણવિજયજી મહારાજ, વાંઢીયા–( કચ્છ ).
// પરોવવારાય સતાં વિમૂર્તયઃ ॥
વિદ્યારસિક તપસ્વી મુનિરાજ શ્રીવિનયવિજયજી મહારાજે વિશાળ વાંચનથી રચિત વ્યાખ્યાનસાહિત્યસંગ્રહુ જિજ્ઞાસુ, સાધુ કે સાધ્વી તેમજ શ્રાવક તથા શ્રાવિકાવને ઉપયોગી થાય એવા છે અને આત્મકલ્યાણની ઇચ્છાવાળાએ અવશ્ય પેાતાની પાસે રાખવા જોઇએ.