________________
હ
માનસાહિત્યસંગ્રહું-ભાગ ૨
સંગ્રહ નામના પુસ્તકે મને જે આનંદ અને સાચા જૈનરસના સ્વાદની મીઠાશ ચખાડી છે તેવા આનંદ અને તેવી મીઠાશ મને ઉપર દર્શાવેલા અનેક વિષયામાંથી મળી શકી નથી.
ખરેખર! જૈનીઓને એકલાનેજ આ પુસ્તક હિતકારક છે એટલુંજ નહિ પરંતુ આખા દેશને ઉપયોગી છે અને જુવાનીની ભૂલથી આંખા ઉપર ચહડી ગએલાં પડળા દૂર કરી, સુમાગે દારવા આ લેાક અને પરલેાક બન્નેમાં સાચા સુખની પ્રાપ્તિ કરાવવા, ખરેખર તે એક આશીર્વાદરૂપ છે.
જ્યાં મુનિમહારાજ વિહાર કરી શકતા નથી તેવાં સ્થળામાં આ પુસ્તક એક સાચા સાધુની ગરજ સારનારૂં થઇ પડશે એમ મારૂં માનવું છે.
લેાકહિતાથે એક સાધુતરીકે તમેએ આ પુસ્તક બનાવવામાં પરિશ્રમ - ઠાવ્યા છે તેની તારીફ કરવા હું અલ્પમતિ હાઇને મારામાં અશક્ત હોવાથી મારાથી તેમ બની શક્યું નથી.
લી. દાસાનુદાસ બાળક,
શા, ગિરધરલાલ ઉમેદયદ, તારમાસ્તર—ધારાજી.
YYAKHYAN-SAHITYA SANGRAH,
This precious book has been composed by His Most Sacred Holiness the Muniraj Maharaja Shree Vinayavijayaji, who is a wel-known and enlightened Jain assetic.
Ik_contairs_sim_Parichedas (પરિચ્છેલ.) or parts.
In each part, the bast_possible_Stokas (i) concerning_dik
ferent subjects have been selected from several authenticated books & explained with good commentaries by the author.
It is the most instructive & most useful Book, not only for the Jains_but for those who are non-tins-too.
Mr. GULABCHAND CHINTAMANIDAS, A Teacher—Sujangadh State School.
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહુના પહેલે ભાગ મેં પૂરેપૂરા વાંચ્યા છે. આ ગ્રંથ્ ધર્મજિજ્ઞાસુઓને ઘણાજ ઉપયોગી અને મનન કરવા યોગ્ય છે. ગોઠવણુ બહુજ સારી કરવામાં આવી છે. કાઈ પણૢ ભાષણ, કથાવાર્તા કે વ્યાખ્યાન આપવામાં દાખલા