________________
વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહું-ભાગ ૨ જો.
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ નામના ગ્રંથ હસ્તગત થયા અને તે વાંચ્યા છે. તેથી અત્યાનંદ થયા. ગ્રંથસંબંધે મારા થતા અભિપ્રાય નિવેદન કરૂંછું પરંતુ તે નિવેદન કરતાં પહેલાં આરંભમાં મારે જણાવવું જોઇએ કે આવા ગ્રંથસબંધે અભિપ્રાય આપવાને યાગ્ય અધિકાર મને હજી પ્રાપ્ત થયા નથી ને હું પુસ્તકને યાગ્ય ન્યાય આપી શકું તેવું નાન કે શક્તિ લેશ માત્ર પણ ધરાવતા નથી છતાં પણ મારા ઉપર ગુરૂકૃપા થાય છે એ સંતસમાગમનું શુભ પરિણામ માની ગ્રંથકર્તાના ચરણમાં આ પુત્રદ્વારા મારા વિચાર રજી કરવા હું મેરા છેં.
૫૭૮
આ ગ્રંથ ધર્મ અને નીતિના સર્વ માન્ય સૂત્રા—મહાવાક્યાના મણિકાની સુગ્રથિતમાળા સમાન છે. ગ્રંથયેાજક મુનિએ જિજ્ઞાસુ મનુષ્યોને સહજ સમજી શકાય તેવી રીતે સરલ ભાષામાં ધર્માં તે નીતિને બાધ ઉક્ત પુસ્તકમાં કરેલેા છે અને તે મહાત્માએ લીધેલેા શ્રમ જનસમાજને મુખ્ય મૂળ ગ્રંથાનું અવલેાકન કરવું ન બની શકે તેમને માટે સંક્ષિપ્તમાં સારરૂપ અતિ ઉપયોગી સાહિત્ય પૂરું પાડવાના જણાય છે તે સફળ થયેલા છે એમ હું માનુંછું.
વિજ્ઞાન અને ધ શાસ્ત્રમાં ઊચ્ચ કાટિએ નહિ ચઢેલા સાધારણ સમજના જિજ્ઞાસુએને આ પુસ્તક આશીર્વાદરૂપ થઇ પડશે અને સાહિત્યપ્રેમી સજ્જતાને પણ અવકાશે તેનું વાંચન આવકારદાયક છે. ઉપરાંત આ પુસ્તક સામાન્ય જ્ઞાન ધરાવતા મુમુક્ષુ મુનિ મહારાજો જેમને પોતાના વિહારમાં સ્થળે સ્થળે સાધારણ પંક્તિના અનુયાયી શિષ્યસમૂહ અને જનમંડળને ધમ અને નીતિને મેધ કરવાના હાય તેવે પ્રસંગે આ પુસ્તક એક ધણું ઉપયેગી સાધન થઇ પડશે એમ મારૂં માનવું છે. ઉપરાંત મુમુક્ષુ જતાને આવા ગ્રંથ અવલેાકન કરવાથી ક્રમે ક્રમે ઉચ્ચતર જ્ઞાન સંપાદન કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થવાથી મૂળ ગ્રંથા વાંચવા પ્રેરણા થશે અને જેવી રીતે આ મુનિ મહારાજે વિહાર દરમ્યાન નિસ્વાર્થીપણે માત્ર પરોપકાર અને જનસમાજના કલ્યાણુમાટે પરિશ્રમ વેઠી ધણાં પુસ્તાનું અવલાકન અને સશોધન કરી ઉપકાર કરેલા છે. તેવીજ રીતે ખીજા ધર્મોપદેશા પણ પ્રત્તિ કરવા પ્રયત્ન શીલ થશે.
તથાસ્તુ.
ઘેટાલાલ જીવણજીભાઇ ન્યાયાધીશ, જ્ઞાતિ નાગર, ભેસાણ, જેતપર પાસે–કાઠિયાવાડ,
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ધ્યાનપૂર્વક વાંચતાં તે ધાર્મિક, નૈતિક તથા વ્યાવહારિક બાબતાથી ભરપૂર છે.
દેવ કાને કહેવા ? સાધુ કેવા હેાવા જોઇએ ? શ્રાવકે કેવી રીતે વર્તવું? વિગેરે બાબતનું ખ્યાત આ ગ્રંથમાં સારી રીતે કરેલું છે.
આ કળિયુગના વખતને લઈને માણુસની જીંદગી ટૂંકી અને આજ કાલ ઘણી વ્યવસાયવાળી થઇ પડી છે તેમાં એક તે વખત ઘેાડા હોવાથી વાંચવા કરવાનું ઘેાડુ અને