________________
વ્યાખ્યાન સાહિહાસ બહુ ભાછો ૨ दुःखाद्रौ वज्रकोटिगुरुमदनतरुच्छेदने सत्कुठार, किं किं नोल्लेखितः स्याज्जगति तनुभृतामागमो जैनचन्द्रः॥१२॥
તે સ્થાપિ. આ જગતમાં શ્રીજિનભગવાને કહેલ આગમને લખી અથવા લખાવી તેની રક્ષા કરી હોય તો તે આગમ શું શું ફળ નથી આપતે? જેમ કે મિથ્યાત્વરૂપી અંધારાને મટાડવામાં સૂર્યરૂપ, મોક્ષમાર્ગે પહોંચાડનાર રથરૂ૫, લક્ષ્મીને બોલાવવાના મંત્રરૂપ, મેહરૂપી હાથીનું કુંભસ્થળ (માથુ) ચીરવાના- વિધિમાં સિંહરૂપ, ઠેષરૂપી અગ્નિને શાંત કરવામાં મેઘરૂપ, દુઃખરૂપી પર્વતને નાશ કરવામાં ઇંદ્રના વજની ધારરૂપ અને મહાન કામદેવરૂપી વૃક્ષ (ઝાડ) ને કાપવામાં તીક્ષણ કુહાડારૂપ બને છે, અર્થાત્ ભવ્યજીવોને ચંદ્રમાના જે શાંતિકર એ શ્રીતીર્થકરેએ પ્રણીત સિદ્ધાંત લખવાથી (રક્ષણ કરવાથી) મિથ્યાત્વને મટાડે છે, ક્ષમાગે પહોંચાડે છે, લક્ષ્મીની વૃદ્ધિ કરે છે, મેહને નાશ કરે છે, દ્વેષની શાંતિ કરે છે, દુઃખને કાપી નાખે છે, કામને ઉદ્દભવવા દેતે નથી. તે સિવાય પણ સમગ્ર ઇચ્છિત વસ્તુ પૂર્ણ કરે છે. ૧૨.
ફક્ત વ્યવહાર સાચવવા ચોપડાઓમાં દસ્તાવેજો લખવાની જેટલી જરૂર છે તેનાં કરતાં સંસારરૂપી વિષમાં રખડતા જીવનો ઉદ્ધાર કરનારાં શાને લખી જાળવવાની અતિશય જરૂર છે કે જે શાસ્ત્રોપદેશથી અનેક પ્રકારની કળાઓ તથા અનેક પ્રકારની કારીગીરીઓ તેમજ પરિણામે પુષ્કળ સુખદાતા મોક્ષપદવી પણ મળી શકે છે, તેવાં શાનું જે મનુષ્ય રક્ષણ કરે છે તે મનુ
એ શું કાર્ય નથી સાથું? અર્થાત્ સર્વ સાધ્યું છે. એ સમજાવી અનેક વિષયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થતાં દુઃખે સમજાવા અજ્ઞાન અધિકાર લેવા ધારી આ પુસ્તક સંરક્ષણ અધિકારની વિરતિ કરી છે.
૭૨er- અજ્ઞાન-વિવાર. ---
પુણ્યસામું પાપ, સુખસામું દુઃખ, લાભસામે હાનિ તેમ જ્ઞાનથી
વિપરીત તે અજ્ઞાન કહેવાય છે. વિષયજન્ય જ્ઞાનને પણ અજ્ઞાનમાંજ સમાવેશ થાય છે તેથી તેવા વિષયજન્ય જ્ઞાનને અજ્ઞાનરૂપજ જાણવું જોઈએ. પરંતુ તેમ જાણવામાં ન આવે અને તેને જ્ઞાનરૂપે જાણવામાં આવે છે તેથી મનુષ્યને અધિક હાનિને પ્રસંગ પ્રાપ્ત થાય છે, જેથી તેનું