________________
પરિ છે.
ઉપસંહાર, શ્રેયસાધક પાસે શીખી લેવા અને તે શીખવાને સંભવ જેમને ન હોય તેમણે એક દીઘશ્વાસ લેવા, એટલે ધીરે ધીરે વાયુને નીચેના ઉદરના ભાગથી તે કેડ કંઠપર્યત પૂરાય તેવી રીતે પૂર અને પછી ધીરે ધીર, શાંતિથી વાયુને બહાર કાઢવે. જેમને આટલું કરવું પણ ન ફાવે તેઓ તે નહિ કરે તે પણ ચાલશે. આ પ્રાણાયામથી અથવા દીધશ્વાસપશ્વાસની ક્રિયાથી મન કંઈક સ્વસ્થ થાય છે, માટે અત્ર તેની અગત્ય સૂચવી છે, તેથી જેમને તે વિધિ પિતાના શ્રીસદ્દગુરૂતરફથી પ્રાપ્ત થયે હોય તેમણે તે અવશ્ય કરે અને ન પ્રાપ્ત થયે હોય તેમણે દીર્ઘશ્વાસપ્રશ્વાસ કરવા. આ પ્રાણાયામ તથા દીર્ઘ શ્વાસપ્રશ્વાસની ક્રિયાનો આરંભ સાતમાં ચાર કે પાંચ મિનિટ (મદ્રાસ ટાઈમ) બાકી હોય ત્યારે કરે. આ પ્રાણાયામ વિગેરે એવા નિયમથી કરવા કે બરાબર સાત વાગે તે થઈ રહે. જે સાધકે પ્રાતઃકાળે વહેલા ઉઠી પિતાની ક્રિયામાં જાતા હોય અને તે સમયે જેમણે પોતાના નિત્યકર્મમાં પ્રાણાયામ કરી લીધા હોય તેમણે આ પ્રસંગે ફરીને પ્રાણાયામ કરવાની જરૂર નથી અને કરવાની ઈચ્છા હોય તે કરવાથી કોઈ વિરોધ નથી. આ પ્રમાણે પ્રાણાયામ અથવા દીઘશ્વાસપ્રશ્વાસની ક્રિયાથી સ્વસ્થતા પ્રાપ્ત થયે સાત ટકોરે વાગતાં નેત્ર મીંચી, ઇષ્ટશ્રીને નમસ્કાર કરી અંતરમાં ઉતારવા પ્રયત્ન કરે. ચાલો, આપણે સાથે જ અંતરમાં ઉતરીએ. શાંત થાઓ, જુઓ. પેલે વિજાતીય વિચાર સામે આવ્યું. એના તરફ જતા ના. શાંતિથી-સ્વસ્થતાથી–ધીરે-ધીરે આવે. આહૃદયકમલમાં, નિરતિશય શાંતિના, નિરતિશય સુખના, નિરતિશય જ્ઞાનના, નિરતિશય ઐશ્વર્યાના, નિરતિશય સામર્થના, નિરતિશય કલ્યાણના, નિરતિશય પ્રેમના મહાનિધિ પરમાત્મા અર્થાત્ ચિતિશક્તિ વિરાજે છે, આવ–ધીરે-ધીરેશાંતિ –થી–વધારે ધીરે–અધિક શાંતિથી–હ–––ધી–ર–સ્વસ્થ તા -થીએકા–ગ્ર– – –ને–આ–વે. ઉંડા–ઉંડા–ઉ–ડા ઉતરે–(ઉંડા ઉતરવાને અર્થ એટલેજ છે કે આ બહારના જગતનું અભાન કરવું), તમારા હૃદયના ધબકારા તમને શ્રવણે પડે ત્યાંસુધી ઉંડા ઉતરે. અહો ! આ કાર્ય કેવું સરળ અને સુગમ છે! એમાં જરા પણ પરિશ્રમ પડે એવું છે? આ, સર્વે ધર્યસંપન્ન ચિતિશક્તિનાં દર્શન કરે. પૂર્ણ પ્રેમથી, પૂર્ણ ભક્તિથી, રોમાંચ થઈને પ્રભુનાં, તમારા શુદ્ધ સ્વરૂપનાં દર્શન કરે, નમસ્કાર કરે, હર્ષાશ્રુ પાડે, જય જય ઉચરે.
પ્રયત્ન તત્કાળ સફળ ન થયે! ચિંતા નહિ. વ્યાકુળ ન થાઓ. પુનઃ આવે. હજુ વધારે શાંતિથી–આ વખતે બહુજ સ્વસ્થ થઈને ધીરે ધીરે– ધી_રે. મંદ મંદ ગતિથી શ્વાસ લે. હું કહું એમ કરે. ઉતાવળા ન થાઓ. શાંતિથી—ધીરે-ધીરે-ધી–૨. પ્રણવના ઉચારપૂર્વક–શાંતિથી. હા આ વખતે પ્રથમના કરતાં બહુ સારો પ્રયત્ન કર્યો. અવશ્ય ત