________________
પરિ છે.
પુસ્તકસ રાણુ-અધિકાર.
ત્રીજમાં જેમ આખું વૃક્ષ છે તેમ પુસ્તકસંરક્ષણમાં સમગ્ર સુખ તથા ધર્મ છે.
प्रेयस्सर्वशरीरिणामिह सुखं तच्चास्ति मोक्षेऽखिलं,
सम्प्राप्य क्रियया स्फुटं विहितया सापि श्रुताज्जायते । तत्प्राप्यं वरपुस्तकेषु लिखितं प्रज्ञाय तत्सर्वत
स्तस्मात्सौख्यनिमित्तमेतदनिशं लेख्यं बुधैर्भावतः ॥ १० ॥
દેહધારીઓને આ સંસારમાં જે ઇચ્છિત (બહુ વહાલું) સુખ છે તે તમામ મેાક્ષમાં છે. તે મેાક્ષ ચાખી રીતે કહેલી ક્રિયાથી મેળવાયછે, તે ક્રિયા પણ્ શાસ્રશ્રવણુ કરવાથી થાયછે, તે શાસ્રશ્રવણુ સુંદર પુસ્તકમાં લખેલું છે તેને સમગ્ર પુસ્તકામાંથી જાણીને તે પ્રાપ્ત કરવા ચગ્ય છે. માટે સુખને સારૂ જ્ઞાની મનુષ્યાએ ભાવથી નિરંતર આ (કલ્પસૂત્રાદિ) શાસ્ત્ર લખવા લાયક છે. અર્થાત્ શાસ્ત્રના લખવાથી તેના સમગ્ર સ્થળાના સાર જણાઇ આવેછે, તેનાથી ક્રિયા જાણી શકાય અને ક્રિયા પ્રાપ્ત થાય ત્યારે મેક્ષ મળેછે. માટે ઉત્તમ સુખની ઇચ્છાવાળાઓએ શાસ્ત્રની અવશ્ય રક્ષા કરવાની જરૂર છે. ૧૦. શાસ્ત્રલેખક કોઇપણ પ્રકારે દુઃખી થતા નથી. સ્રગ્ધરા (??–?૨).
मूकत्वं नैव तेषां न भवति जडता नैव वा कुत्सितत्वं, नान्धवं नैव रोगो न च विततमहारौद्रदारिद्र्यभावः । दुर्गतिश्वासमसततमहादुःखसन्तापदात्री,
૫૧૫
नाव
ये श्री जैनेन्द्रवाक्यं द्रविणवितरणाल्लेख यन्त्यादरेण ॥। ११ ॥ જેએ ભાવથી દ્રવ્યને ખચ કરીને શ્રીજૈનદ્ર વાક્ય ( જૈનશાસ્ત્ર ) ને લખાવેછે તેઓને કદાપિ મુંગાપણું આવતું નથી, તે કાલા ખેામડા થતા નથી, તેમ જડતા (મૂર્ખતા ), કુત્સિતપણું (નિદાવાપણું), અંધાપા, રાગ, અત્યંત મહા ભયંકર દરિદ્રતા (કાયમ દારિદ્ર) અને અવણ્યનીય (અસહ્ય) નિરંતર મહા દુઃખના સંતાપને આપનારી દુર્ગતિ વિગેરે થતાં નથી. શાસ્ત્ર લેખકેાની બુદ્ધિ કાઈ પણ દિવસે પાપમાં પ્રેરાતી નથી અર્થાત્ તે કોઇ પણ પ્રકારે નિંદાપાત્ર અથવા દુઃખી થતા નથી . ૧૧.
શાશ્ત્ર લખવાથી થતા ફાયદા.
मिथ्यात्वध्वान्तभानुः सुगतिपथस्थः श्रीसमाधानमन्त्रः, सिंहो मोहेभकुम्भस्थलदलनविधौ द्वेष पयोदः ।