________________
૧૦૨
વ્યાખ્યાન સાહિત્યમ ગ્રહુ સાગ ૨ મૈં.
ચેરી કરવાથી અપયશને ખદલે સુયશ એ ચમત્કાર.
નવમ
इन्द्रवज्रा.
ये पाठशालापणतो हि चौर्य, कुर्वन्ति सज्ज्ञानधनस्य बालाः । चित्रं किलैते सुखिनो भवन्ति, लब्ध्वा सुकीर्त्ति तु परत्र चात्र ॥ ६ ॥
જે ખળકા ( વિદ્યાથીએ) પાઠશાળારૂપી મજારમાંથી નક્કી જ્ઞાનરૂપી ધનની ચારી કરેછે, તે બાળકો આશ્ચય છે કે આ લેાકમાં સુંદર કીર્ત્તિને પામીને નક્કી પરલેાકમાં સુખ ભાગવવાવાળા થાયછે. ૬.
મુક્તિને દાસી બનાવવી હોય તા સદ્વિદ્યાદાન કરી. પનાતિ (૭–૮).
यच्छन्ति ये ज्ञानधनं जनेभ्यो, मुक्तिः स्पृहां वै कुरुते हि तेभ्यः । मानं प्रयान्तीह च ते जनेभ्यः, प्रशंसनीयाः खलु सज्जनेभ्यः ॥ ७ ॥
જએ જ્ઞાનરૂપી ધનતું મનુષ્યેને દાન આપે છે, નક્કી તે પુરૂષાની મુક્તિ (માક્ષ) ઈચ્છા રાખે છે. (એટલે મનુષ્યે મેક્ષને ઇચ્છેછે, પરંતુ આ પુરૂષોને તે સામે મેક્ષ ઇચ્છેછે). એટલુંજ નહિ પણ આ લેકમાં પ્રશ્ન સાને પાત્ર એવા તે (જ્ઞાનદાન કરનારા) સર્જન પુરૂષાથી નક્કી માનને પામે છે, અર્થાત્ જ્ઞાનદાની પુરૂષાના અને લેાક સુધરે છે. ૭.
વિદ્યાવૃદ્ધિ કરનારને મેક્ષગામી જાણવા
ज्ञानस्य नानाविधपुस्तकानि लिखन्ति भावेन च लेखयन्ति । मुद्रापयन्तीह च मानवा ये, तेषां सहायः प्रददाति मुक्तिम् ॥ ८ ॥
જે ધર્માત્મા પુરૂષો જ્ઞાનનાં ભિન્ન ભિન્ન પુસ્તકાને તે લખે છે. અથવા પ્રેમથી બીજા પાસે (ધન આપી) લખાવે છે, અગર અહિ' (આ લે ક્રમાં) છપાવે છે તે પુરૂષાની (જ્ઞાનનાં પુસ્તકાને કરેલી) મદદ તેને મુક્તિ ( મેક્ષ ) દાન આપે છે. ૮,
જ્ઞાનદાન કરનાર પુરૂષાએજ સર્વ પુણ્ય કર્યું છે,
જ્ઞવડ્યા.
ज्ञानस्य दानं भुवि यैः प्रदत्तं तैरेव लोकैश्च तपोऽभितप्तम् । आज्ञा जिनानां परिपालिता तैः, संसारसिन्धुः किल तेथ तीर्णः ||९|| સંજ્ઞાતિવુ જિલ્ટ તૈય સÛÒ 11/