________________
પંઠો
વ્યાખ્યાને સાહિત્યસંગ્રહુ ભાગ ૨ જો.
લેષમ
ખાતા જાયછે અને જ્ઞાનવાત્ મનુષ્ય ઘેાડાની પીઠપર સ્વાર થઇ જઇને આનંદ તથા સુખની સાથે મેાજ કરતા માગ કાપેછે.
સૂર્ય, ચંદ્ર અને દીવના જેમ જગન્ને વ્યવહાર ચાલતે નથી તેમ જ્ઞાન (દરેક વસ્તુનું સાક્ષાત્ ભાન) વિના પણ સશ્રમ નિરર્થક છે એટલે શુદ્ધ જન્મ મેળવ્યા છતાં પણ જ્ઞાનનું સંપાદન ન થયું હેાય તે જીવને સંસારમાં જન્મમરણનું ચક્ર ભાગવવુંજ પડે છે તેથી જ્ઞાન મેળવવાની ખાસ જરૂર છે. એ સમજાવી જ્ઞાનના પેટા ભાગતરીકે જ્ઞાનદાન લેવાની જરૂર ધારી આ જ્ઞાન અધિકાર પૂર્ણ કર્યા છે.
૪. જ્ઞાનતાન-ગધિર
જ્ઞાન” જાણવું, તેના પણ ઘણા ભેદ થઇ શકે. લૌકિક અલૌકિક બન્ને જાતના પદાર્થોનું જ્ઞાન દરેક મનુષ્ય પ્રાણીને હાવું જોઇએ. કારણકે પશુ વિગેરે ચેાનિના પ્રાણીઓમાં તેવી ગ્રહણશક્તિ નથી, જેથી મનુષ્ય વત્ તેને જ્ઞાન આપી શકાય નહિ, પરંતુ મનુષ્ય વ્યક્તિ તે સર્વ પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત થઈ શકેછે. કારણકે તેમાં તેવી ખીજરૂપે શક્તિ રહેલ છે એટલે જેમાં ખીજરૂપે જે શક્તિ છે તેને ખીલવવી-કેળવવી એ જ્ઞાનનુ સ્વરૂપ છે. વટના સ્વલ્પ બીજમાં મહાન વટ હાવાની શક્તિ છે તે તે મહાન થઈ શકેછે; પરંતુ તેથી મ્હોટા વટાણા ભીંડા વિગેરેના ખીન્નેમાંથી વટ જેવાં માહાટાં વૃક્ષ થઇ શકતાં નથી. હવે ખીજમાં વટની માફ્ક વટરૂપે થવાની શક્તિ છે; પરંતુ તેને ખીલવવામાં ન આવે તે તે શક્તિ નતુલ્ય છે તેમ મનુષ્ય વ્યક્તિમાં જે શક્તિ છે તેને પણ ખીલવવામાં ન આવે તે તે નષ્ટપ્રાય છે. માટે જ્ઞાનશક્તિને ખીલવવી એજ મુખ્ય કર્તવ્ય છે અને તેથી આલાક તથા પરલેાક અને લેાકેાના સુખની પ્રાપ્તિ થાયછે. અર્થાત્ જીવ મેક્ષગામી થઈ શકેછે. જેથી બીજા પરિશ્રમાને ટેડી જ્ઞાનદાનનાં કાર્યમાં યલ કરવામાં આવે તે તેથી હુજારા ખલકે લાખા મનુષ્યને ઉદ્ધાર થવા સ ંભવ છે. માટે વિદ્વાનેાએ વિદ્યા (જ્ઞાન) દાનમાં પરાયણ રહેવું. તે ખાખતનું સ· મંથન કરવામાટે અત્ર લખાણ ન કરતાં ઉક્ત પ્રકરણને અધિકાર શરૂ કરવાની જરૂરીઆત માની છે.