________________
પરિ છે. " જ્ઞાન–અધિકાર.
૫૦૧ છે તથા મનને પવિત્ર કરનારું છે, જ્ઞાન સ્વર્ગમાં જવા વખતે મંગળપાટ (વાજીત્ર) છે અને જ્ઞાન લક્ષ્મીનું આદિ કારણ છે. - સારાંશ-જ્ઞાનથી પાખંડ ધર્મને નાશ, સર્વ પ્રકાશ, નીતિની પ્રાપ્તિ, કષાયને ભંગ, શાંતિ, મનની શુદ્ધિ, સ્વર્ગની પ્રાપ્તિ અને લક્ષ્મીને નિવાસ થાય છે. ૪૯. .
જ્ઞાનનું પ્રાબલ્ય સર્વોપરિ છે. ज्ञानं कर्ममहीध्रभेदकुलिशं शंसन्ति मोहापहं,
ज्ञानं भूषणमङ्गिनां वरधनं ज्ञानं जगद्दीपनम् । एतत्तत्त्वमतत्त्वमेतदपरं ज्ञानेन विज्ञायते, लोकालोकविलोकनैकपटवः स्युर्ज्ञानदानाजनाः ॥ ५० ॥ .
ભૂમુિવી. જ્ઞાન તે કર્મોરૂપી પર્વતને ભેદવામાં ઇંદ્રના વાતુલ્ય છે અને અજ્ઞાનો નાશ કરનાર છે એમ મહાત્માઓ કહે છે, જ્ઞાન તે દેહધારી માનનું ઉત્તમ ધન તથા ભૂષણ છે, જ્ઞાન આખા જગતન દીપાવનાર છે, આ તત્ત્વ આ અતવ, આ તત્ત્વાત્ત્વ, આ બધું જ્ઞાનથી જણાય છે અને મનુષ્ય જ્ઞાનનાં દાનથી કાલેકને જોવામાં એક ચતુર થઈ જાય છે, એટલે સર્વાપણું પણ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે.
સારાંશ-જ્ઞાનથી કમની હાનિ, મેહનો નાશ, શરીરને શણગાર, જગમાં શભા, સત્ તથા અસત વસ્તુને વિવેક અને સર્વત્વની પ્રાપ્તિ થાય છે એટલું જ નહિ પણ જ્ઞાનદાન કરવાથી મનુષ્ય સર્વ રીતે કુશળતા મેળવે છે. ૫૦.
જ્ઞાન મેળવવાની ખાસ જરૂર.
સવૈયા. ચરણ કરણ માટે જે અતિ રાતા, નવી સ્વ સમય સંભાળે છે; નિજ પર સમય વિવેક કરી નવી આત્મતત્ત્વ નિહાળેજી; સંમતિ માંહે કહ્યું તિણ ન લહ્યું, ચરણ કરણનો સારેજી; તે માટે એ જ્ઞાન અભ્યાસે, એહજ ચિત્ત દૃઢ ધારો.
જેમકથા રલકેષ–ભાગ પાંચમે. - જ્ઞાનની ખામીને લીધે કઢંગી સ્થિતિ, જ્ઞાનહીન મનુષ્ય ઘડાની પૂંછડી પકડીને આખે રસ્તે લાત ખાતે
* સ્વામી રામતીર્થ.
૫૧