________________
જ્ઞાન-અધિકાર.
૧૧
-**--- — * *
* *
--**-
---
--
-----
-
-
***
*
આ જ્ઞાન મેક્ષદાન કરનારું છે.
૩જવા. संसाररम्भादलने द्विपेन्द्रः, कीत्तौ सुभंभावरनादतुल्यम् । ज्ञानं हि दम्भाग्निशमे जलौघं, मुक्तिस्त्रियो वै वरमालिकाभम् ॥ ३६ ॥
જ્ઞાન તે સંસારરૂપી કેળનો નાશ કરવામાં હાથીરૂપ છે અને કિતિને પ્રસિદ્ધ કરવામાં સુંદર ભંભા નામના ઉત્તમ વાજીવના શ્રેષ્ઠ નાદતુલ્ય છે અને દંભરૂપી અગ્નિને શાંત કરવામાં જળના સમૂહ સમાન છે તેમ પરિણામે મુક્તિરૂપી સ્ત્રીને વરવાની વરમાળાતુલ્ય છે અર્થાત્ જ્ઞાન મેલસુખ આપવાવાળું છે. ૩૬.
પુનઃ કષાયનું મર્દન કરવાનું ભિન્ન સ્વરૂપથી સમજાવે છે.' क्रोधाहिदंशे मणिमन्त्रतुल्यं, ज्ञानं हि मानाख्यनगेन्द्रवज्रम् । मायाख्यवल्लयां कठिनं कुठारं, लोभाम्बुधौ वाडववाहितुल्यम् ॥३७॥
નક્કી જ્ઞાન તે ક્રોધરૂપી સર્ષના દંશ (કરડ) માં એટલે તેના ઝેરને ઉતારવામાં મણિ તથા મંત્રસમાન છે અને માન (અભિમાન) રૂપી મહાન પર્વતને સેડવામાં ઈન્દ્રના વજાતુલ્ય, તેમ માયારૂપી વેલને કાપવામાં કઠિન : કુવાડા બરોબર તથા લેભરૂપી સમુદ્રનું શોષણ કરવામાં વાડવાગ્નિસમાન છે.
સારાંશ-માન, માયા, ક્રોધ અને લેભ એ ચાર કષાયે જ્ઞાનથી દૂર ચાલ્યા જાય છે. ૩૭.
જ્ઞાન તે મેક્ષ મેળવવાનું ઉત્તમ સાધન છે.
ઉપનાતિ (૨૮ થી ૪૮). जानं हि रूपं परमं पवित्रं, शरीरिणां सङ्गदितं जिनेशैः। येन प्रपन्ना भुवि जन्मभाजो, मुक्तिस्त्रियो वल्लभतां प्रयान्ति ॥ ३८ ॥
ખરેખર જ્ઞાન શ્રીજિનેશ્વર ભગવાને એ દેહધારી પ્રાણીઓને (ઉદ્ધાર કરવામાં) પરમ પવિત્રરૂપ કહેલું છે, કારણકે જે જ્ઞાનથી યુક્ત એવા પૃથ્વીમાંના મનુષ્ય મુક્તિરૂપી સ્ત્રીના પ્રિયપણાને પામે છે, એટલે મેક્ષને પામે છે. ૩૮
જ્ઞાની પુરૂષને સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. न ज्ञानतुल्यं किल भूषणं हि, यत्माप्य लोकाः मुखिनो भवन्ति । खयंवरा वेह च ते प्रयान्ति, तल्लब्धलक्षाः किल सम्पदोऽपि ॥ ३९ ॥