________________
પરિચ્છેદ જ્ઞાન-અધિકાર.
કલ્પ રૂપી ભયંકર અગ્નિને શાંત કરવામાં પાછું જેવું છે. એટલે અગ્નિ જેમ પાણીથી શાંત થઈ જાય છે તેમ કર્મસમૂહ જ્ઞાનથી શાંત થઈ જાય છે. ૨૮,
જ્ઞાનનું પરાક્રમ. ज्ञानं हृषीकोग्रतुरङ्गमाणां, चापल्यभाजां खलिनं खलानाम् । ज्ञानं कषायद्विरदव्रजानां, तीर्थङ्करेशैः सृणितुल्यमुक्तम् ॥ २९ ॥
જ્ઞાન તે નીચ અને ચપલ એવા ઈન્દ્રિરૂપી ઘોડાઓને ચેકડારૂપ છે અને કષાયે (ફોધ, માન, માયા અને લેભ) રૂપી હાથીઓના સમૂહને (નિયમમાં રાખવાસારૂ) અંકુશ તુલ્ય છે એમ શ્રીતીર્થકર ભગવાને કહ્યું છે. ર૯
જ્ઞાન ખરું વિમાન છે. ज्ञानं हि यानं लपवर्गमार्गे, क्रोधादिधाटीनिवहैरभेद्यम् । શ્રાદ્ધવ તો ના થાત, મુક્ટ્રિલિયો રવિઝા | ૨૦ || .
જ્ઞાન નક્કી ક્ષમામાં વિમાનરૂપ છે અને તે ક્રોધાદિરૂપ શત્રુઓની ધાડના સમૂહથી ભેદાય તેવું નથી, એવા જ્ઞાનરૂપી વિમાનમાં જે લોકો ચડયા છે તેઓ મુક્તિરૂપી સ્ત્રીના સુંદર વિલાસગૃહમાં પહોંચી જ ગયા છે. અર્થાત મોક્ષને પામ્યા છે. ૩૦,
જ્ઞાનની પ્રાપ્તિ એ મુક્તિ.
उपजाति. सरस्सु तेषूद्भवमार्गखिन्ना, ज्ञानाम्बु पीला मुवि भव्यलोकाः । વિધય વેઃ મવમાં જ્ઞાનં, છત્તિ તૂને હુતાશ્ય છે રૂ? .
પૃથ્વીમાં સંસારના માર્ગશી ખેદન પામેલા ઉત્તમ લેકે તે જ્ઞાનના સાધનરૂપ (પુસ્તક વિગેરે) તળાવમાં જ્ઞાનરૂપી પાણીનું પાન કરીને સંસારના માર્ગના પરિશ્રમથી ઉત્પન્ન થયેલા ખેદને ત્યાગ કરીને તરત નાશરહિત એવા એક્ષપદને પ્રાપ્ત થાય છે. ૩૧. હવામાં જેમ કપૂર અદૃશ્ય થાય છે તેમ જ્ઞાન આગળ
સંસાર અદશ્ય થાય છે.
ન્દ્રવજ્ઞાં. ज्ञानार्णवे येऽत्र कृतप्रयत्नाः, स्याद्वादभङ्गीमवरोर्मिजाले । तेषां भवाब्धिथुलुकोपमो हि, ज्ञातो जिनैर्जगमतीर्थरूपैः॥ ३२॥ .