________________
પરિ છે.
જ્ઞાન-અધિકાર. જ્ઞાન ને મુકિતરૂપી સ્ત્રીનું ભૂષણ છે. * વઝા (૨–૨૨). मुक्तिस्त्रियोऽलङ्करणं परं हि, ज्ञानं प्रशम्यं गदितं जिनैशैः । तद्भूषणं ये भुवि दर्शयन्ति, तेभ्यो द्रुतं स्निह्यति मुक्तिरामा ॥ २१ ॥
શ્રીજિનેશ્વર ભગવોએ જ્ઞાનને નક્કી મુક્તિરૂપી સ્ત્રીનું ઉત્તમ - રેણું કહેવું છે. માટે તે ભૂષણને જે લોકો ભૂમિમાં બતાવી રહ્યા છે તેઓઉપર મુક્તિરૂપી સ્ત્રી સ્નેહ રાખે છે, અર્થાત્ તેઓ મરણાંતે જલદી મોક્ષ , પામે છે. ૨૧.
જ્ઞાનપદની પૂજા કરનારને પણ મેક્ષ પ્રાપ્ત થાય છે. कुर्वन्ति ये ज्ञानपदस्य पूजा, कुर्वन्ति ते तीर्थकरस्य गोत्रम् । पातो भवेज्ज्ञानविराधकानां, घोरे जनानां नरकस्य कूपे ॥ २२ ॥
જે મનુષ્ય જ્ઞાનપદની પૂજા કરે છે તેઓ શ્રી તીર્થકર શેત્રને બધે છે અને જ્ઞાનની વિરાધના કરનાર મનુષ્યને ઘેર નરકના કૂવામાં પાત થાછે. ૨૨,
જ્ઞાનરૂપી દીપની ગેરહાજરીથી મહાહાનિ. ज्ञानं विनान्धा भववारिराशौ, सदा निमज्जन्ति शरण्यहीनाः । ज्ञानाञ्जनैर्निर्मलनेत्रयुग्माः, प्रयान्ति संसारसमुद्रपारम् ॥ २३ ।।
રાનવિનાના અંધ પુરૂષ આશ્રયથી હીન થઈને હમેશાં સંસારરૂપી સ મુદ્રમાં ડ્રખ્યા કરે છે અને જ્ઞાનરૂપી અંજનથી જેઓનાં બે નેત્રે નિર્મળ થયાં છે અર્થાત્ જેઓને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી છે એવા મહાપુરૂ સંસારરૂપી સમુદ્રના પારને પામે છે. ૨૩.
જ્ઞાનીને મેક્ષ સુખ દૂર નથી. કનોડત્ર જ્ઞાનવાપો , પાત્રતા સબવરઃ | दूरे न तस्येह कदापि लोके, लोकाग्रगेहं सुखसार्वभौमम् ॥ २४ ॥
અત્ર જે મનુષ્ય જ્ઞાનરૂપી રથમાં આરૂઢ થયો છે અને પાંચ પ્રકારના મહાવ્રતના માર્ગમાં પ્રવૃત્ત થયે છે; તે પુરૂષને આ લોકમાં કઈ પણ દિવસ ચક્રવતના સુખવાળું એવું જે મોક્ષધામ તે દૂર નથી. ૨૪ ,