________________
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો.
દુઃખનું કારણ જીભ છે.
स्वजिह्वा नो वशे यस्य, जल्पने भोजने तथा । स भवेद्दुःखितो नित्यमात्मनो दुष्टचेष्टितैः ॥ २ ॥ ભાષણ કરવામાં તથા ભાજન કરવામાં જેની જિભ વશ નથી તે પુરૂષ દુષ્ટ ચેષ્ટિતાથી જગમાં દુઃખ પામેછે. ૨,
તથા
૩૦૪
અમ
अर्धाङ्गुलपरीमाणजिह्वाग्रायास भीरवः । सर्वाग्रगं परिक्लेशं सहन्ते मन्दबुद्धयः || ३ ||
માત્ર અ અંશુલ જેનું પરિમાણ છે એવા જિભના અગ્ર ભાગના પશ્ર્ચિમથી બીકણુ અનેલા અર્થાત્ એક એવા શબ્દોચ્ચાર કર્યાં હાય કે જેથી તેઓને જ્યાં ત્યાં બીવું પડેછે અને તેથી સર્વ દુઃખામાં અગ્રેસર એવા ફ્લેશને મન્દબુદ્ધિવાળા લા સહુન કરેછે. ૩.
ભયંકર શસ્ત્રાદિની પણ નિષ્ફળતા. બા.
न तथा रिपुर्न शस्त्रं, न विषं न हि दारुणो महाव्याधिः । उद्वेजयति पुरुषं यथा हि कटुकाक्षरा वाणी ॥ ४ ॥
सूक्तिमुक्तावली.
જેમ કડવા અક્ષરવાળી વાણી પુરૂષને ખેદ ઉત્પન્ન કરેછે તેમ દુશ્મન, શસ્ત્ર, વિષ અને ભયંકર રોગ પણ તેને ઉદ્વિગ્ન કરતા નથી. જા
શુદ્ધ ધર્મની સમજીતી (અનુષ્ટુપ્ પ–4).
सत्यं ब्रूयात्मियं ब्रूयान्न ब्रूयात्सत्यमप्रियम् । प्रियं च नानृतं ब्रूयादेष धर्मः सनातनः ॥ ५ ॥
मनुस्मृति.
સાચું' એલવું પરંતુ તે પ્રિય લાગે તેવું ખેલવું. સાચું વાક્ય હોય પરંતુ અપ્રિય વચન ન ખેલવું એટલે કાણા પુરૂષને કાણા કહેવા એ વચન સત્ય