________________
જન,
૪૮૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
જયમ ઘણું કરી વિપત્તિઓ (દુ) ખરાબ ચીજને છોડીને સુંદર પદાર્થ ઉપરજ આવે છે. કીડા (ધનેડા) કેદરા નામના હલકા ધાન્યમાં પડતા નથી ; પરંતુ ગેધમ (ઘઉં) રૂપી રત્નમાં પડે છે. તેમ વિપત્તિઓ પણ સંપત્તિવાનને પ્રાપ્ત થાય છે એ ભાવ છે. ૮,
જ્યારે દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે સ્ત્રી તથા મિત્રની પણ પરીક્ષા થઈ જાય છે તે જ પ્રમાણે દુઃખમાં મનુષ્યની બુદ્ધિની તથા સદ્દવર્તનની પણ પરીક્ષા લેવાઇ જાય છે. આવી દુખપ્રદ સ્થિતિમાંથી પાસ થઈ પસાર થાય છે તે સપુરૂષ કહેવાય છે એ સમજાવી સંસારમાં રાઢતી-પડતી આવ્યા કરે છે એ હવે પછી સમજણ લેવા આ વિપદથી પ્રકાશિત સજજન અધિકાર પૂર્ણ કર્યો છે.
| વઢતી-પડતી-અધિાર. E
છે કે ઈ મનુષ્ય એમ ધારે કે અમુક મનોરથ મારો પૂર્ણ થયે હું પ્રભુ
Sછી ભજન કરવા વલણ કરીશ, એ ધારણ ભાર પડવી તે મનુષ્યની સ્વાધીનતામાં નથી. કારણકે સર્વ જીવે કર્મની ગતિથી અનેક પ્રકારની ચેષ્ટા કર્યા કરે છે એટલે કમબળથી કે ઇ જીવ રાજા હોય તે કોઈ જીવ રાંક હોય અને થવા કેઈ જીવ પશુ કે પક્ષીનિમાં ગમન કરી રહ્યો હોય છે. તે જે સ્થિતિમાં આપણે હોઈએ તે સ્થિતિને તાબે થઈ મોક્ષગામી કર્તવ્ય કરી દુખસંબંધી પ્રતિકૂળતા નહિ ગણકારી સંતેષ મેળવી ધીમે ધીમે પરિગ્રહત્યાગ કરી તીર્થકરના ચરણકમળ સેવવા, પ્રાપ્ત સ્થિતિમાં શાંતિ મેળવવા આ અધિકારને ઉપયોગી ધારી સ્થાન આપવામાં આવ્યું છે.
બધા દહાડા સરખા નથી તે વિષે.
ગરબી. (સારું સારું સૂરત શહેર, મુંબઈ અલબેલી)–એ રાગ. સમજે સંસારી રીત, સા દિન નથી સરખા ; દુખમાં શિદ થા ભયભીત? સુખમાં શિદ હરખા?—ટેક.. કઈ દિન લીલું લીલું સઘળે દીસે લીલાલહેરરે, તેમજ કઈ દિનમાં તે દિસે ઘણી સમૃદ્ધિ ઘેર; સૈ૦ ૧