________________
નવમ
૪૮૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જાતના ઔષધરૂપ છે અને વળી હસ્તિ, અશ્વ, રથ, ધનાદિની અપેક્ષારહિત મહાન ઋદ્ધિવાળું સ્વામિત્વ પદ છે. ૨.
જ્ઞાનની ઉચ્ચ કોટિમાં ગણના.
ઉપનાતિ (૩ થી ૫). ज्ञानं हि लोके परमं पवित्रं, निरामयाक्षिप्रतिमं जिनेशैः । प्रोक्तं च सिद्धान्तपरम्परायां, परम्परामोक्षसुदानदक्षम् ।। ३ ।।
ખરેખર લેકમાં જ્ઞાન ઘણુંજ પવિત્ર છે અને ધર્મના સિદ્ધાંતની પરં. પરામાં પરંપરાથી પ્રાપ્ત થતા મોક્ષના દાનમાં ચતુર (મોક્ષદાયી) છે તેથી શ્રીજિનેશ્વર ભગવાને નરેગી નેત્રસમાન કહેલું છે. ૩. તથા–
न ज्ञानतुल्यं भुवि किश्चिदस्ति, हिताहितार्थप्रतिबोधदक्षम् । ' ज्ञानेन हीनो गदितो बुधेशैर्जनः पशुः पुच्छविषाणहीनः॥ ४ ॥
પૃથ્વીમાં હિત અને અહિત અને જણાવવામાં ચતુર જ્ઞાનસમાન બીજું કાંઈ નથી. કારણકે જ્ઞાનહીન પુરૂષને મહા વિદ્વાન પુરૂએ પૂંછડાં તથા શીગડાંથી રહિત એવા પશુસમાન કહેલ છે. ૪.
જ્ઞાનીને મિક્ષ તરત મળે છે. ज्ञानं सदाराधयतां जनान, यंवरेयं किल मुक्तिरामा । વોરોને ટાક્ષમા, સુચતિ દ્રાક્ષ રિપેપા છે ..
જ્ઞાનનું હંમેશાં આરાધન કરનાર આ પુરૂષની સાથે વિવાહ કરવાને પિતાની મેળે પરણવાવાળી આ મુક્તિ (મોક્ષ) રૂપી સ્ત્રી જ્ઞાનના ઉપદેશથી કટાક્ષની પંક્તિને એટલે એક પછી એક એમ કટાક્ષને કરે છે એટલે જ્ઞાની મનુષ્યને મોક્ષ સત્વર પ્રાપ્ત થાય છે. પ. જ્ઞાનરૂપી ચિંતામણિ મેળવ્યા પછી શંખલાં વીણવાની
જરૂર નથી.
વિઝા (–૭). ज्ञानस्य लब्ध्वा विबुधा पृथिव्यां, स्वादं न वाञ्छन्ति रसं परं तु । हंसा हि लब्ध्वा खलु मुक्तमाला, खायं न वाञ्छन्ति परं कदापि ॥ ६ ॥