________________
WAAAALAALAARMA
--
*
+ ક ન
ક
* ***
*
પરિષદ, ચઢતી-પડતી–અધિકાર.
કેપ ટાકેર–અરે! આતે શે ગજબ! વળી આઈમા! મારા ઘરનું નાક, મારા સુખનું કારણ અને દુઃખને વિસામે, તેમને શું થયું?
રંગલ–તે તમારા કુંવરના દુઃખે કરી મૂઓ.
ઠકેર—- અરે ગમાર! કુંવરનું એવડું દુઃખ શું તેમને લાગ્યું કે મરવું પસંદ કર્યું?
રંગલો કુંવર મરી ગયા ને તમે ઘેર નહિ તેથી હવે વંશવેલ રહે. વાની આશા રહી નહિ. સબબ કુંવર મૂઆનું એટલું દુઃખ તેને લાગ્યું કે, તે દુખે ઝુરી ગુરીને છેડે દહાડે મૂઓ.
ઠાર–ત્યારે મારે કુળદીપક કુંવર મરી ગયે? હાય! હાય! તે શી
રીતે
?
રંગલે ધાવણ વગર.
ઠાકોર–અરે મોકાણીઆ! ઠકરાણાએ ધવરાત્રે નહિ, એમ કહેવાને તું માગે છે?
રંગલો –ના, ના? ઠકરાણા પણ ગુજરી ગયાં છે. સૌથી પહેલા તો એમ ણેજ કરી છે, માટે કુંવરને ધાવણું મળ્યું નહિ.
ઠાકોર–તે શાથી મૂઆં? રંગલો–કગળીઓના ત્રાસદાયક રેગથી. હાર–ત્યારે હવે રહ્યું કોણ?!! રંગલ–એક ઠાકોર તમે ને તમારે ચાકર હું બે જણ રહ્યા.
હેર– અરે મારું કુટુંબ બધું ખેદાનમેદાન થઈ ગયું. ઘેર કેઈ રહ્યું નહિ ને અધરામાં પૂરું વળી તું અહીં આવ્યું, તે ઘરની મીલ્કતની કોણ સંભાળ રાખતું હશે? તેને કોઈ બંદોબસ્ત કર્યો છે?
રંગ–બંદોબસ્ત કરવાની કોઈ જરૂર રહી નહોતી. કેમકે એક દિવસ આપણું ઘરફરતી લાલબાઈની (આગની) ચકી ફરી ગઈ છે.
આથી ઠાકોર સમજ્યા કે પિતાનું કુટુંબ ખયું એટલું જ નહિ, પણ માલ મીક્ત પણ અગ્નિને ભેગા થઈ ગઈ છે, તેથી ઘણા દિલગીર થઈ ગયા. રંગલાએ ધીરજ આપી શાંત કર્યા.
આ વાતનો સાર ખુલે વાતમાં જ આવી ગયેલ છે. '
સઘળા દિવસે સરખા નથી તેથી કેઈના ઉપર જુલમ કે પોતાની શક્તિને ગેરઉપયોગ કરવો નહિ.
- વિદ્યા મેળવ્યા પછી ઝઘડે ઉભે નહિ કરે, ધન મેળવ્યા પછી મદ લાવ નહિ, શક્તિ મેળવ્યા પછી બીજાઓને પીડા કરવી નહિ. એટલે ઉપરના