________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો.
વર
WARA
રહ્યું નહુિ એટલે ઠાકારની ખબર કાઢવા તેમના ઘરને વિશ્વાસુ રંગલા નામને ચાકર પરદેશમાં નીકળ્યેા. શાધતાં શેાધતાં કેટલેક દિવસે ઠાકાર મળ્યા. તે વખતે તેમની આંખમાં હુથી આંસુ આવી ગયાં, છાતી ભરાઈ આવી ને ગદગદ ક ંઠે ઠાકાર ઘરના સમાચાર પૂછવા લાગ્યા. કાબેલ રંગલાએ વિચાર્યું કે આ વખત જો એકદમ ઘરના ખરેખરા સમાચાર કહીશ, તા ઠાકેારથી સહેવાશે નહિ ને ઘણાજ દીલગીર થશે, માટે માઠા સમાચાર ધીમે ધીમે ચુક્તિથી અપાય તે ઠીક એમ નિશ્ચય કર્યાં.
૪૪
ઠાકાર—કેમ ર'ગલા! ઘરની શી ખખર છે? રંગલા—સારી ખખર છે! ઠાકાર,
હાકાર—છે તેા સૈા હેમખેમ ?
ર્ગલા—હા.
કેાર—( ઘણા દિવસથી ઘર છેડેલ છે માટે વધારે ખાત્રી સારૂ ભાર દઇ મેલેછે) સા—બધા—હેમખેમ છે?
રંગલા—હા, પણ એક જરા-ક કહેવાનું છે.
હાકાર—તું તે બધા હેમખેમ કહેછે ને વળી કહેવાનું શું છે? રંગલા—આપણા માઝીયે કૂતરી મરી ગયે !
ઠાકાર ---અરરર! માઝીયા કૃતરે! મેટો સહુ જેવા રે, હરણ જેવા ચપળ, હાથી જેવા મસ્ત, એ મરેજ શી રીતે !! તેની દિલગીરી પહેલાં મને માટા અંબે થાયછે!
રંગલા—આપણી હરડી ઘેાડીનાં હાડકાં કરડી મૂએ !
હાકેાર—અરે એવરૃક્! ઘેાડીને શું થયું ?
રંગલા—ઘેાડી પણ મરી ગઇ.
મને
હાકાર્—જો! તું તે જરા કહેતા હતા ને વળી મૂઆનું પણ કહેછે. તેથી લાગેછે-ખેલ. તે પંચકલ્યાણી, રેવાલ ચાલનારી, કુંકે ગાઉ
મહુ
દોડનારી, મારી વહાલી ઘેાડી સાથી મૃઇ?
રંગલા-ઠાકાર ! એમાં કાંઇ મનમાં લગાડવું નહિ. જેવા ઈશ્વરના અનાવ. તે ધેાડી તેા ખડ ને ચટ્ટી વિના મરી ગઇ.
હાર્—અરે મૂર્ખા! ખડની ગજીએ ને ચંદીના મઠાર ભરી મૂક્યા હતા તે ક્યાં ગયા?
રંગલા—ખડની ગંજીએ ને ચંદીના કાઠાર હતા તે તે! તમારી આ ઈમાના કારજમાં વપરાઇ ગયા
૧ ઘેાડાંની એક નની ચાલ કુદરતના