________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
નવમ
તેમ તેમ સંસારનું સ્વરૂપ સમજાતું જાય છે, મેહ ટળતું જાય છે અને ગ્રહણ કરવા યોગ્ય ખરી દિશાનું ભાન થતું આવે છે. વાંચનારની બુદ્ધિમાં આ સઘળું થવા જેવું સામર્થ્ય આવે એમ કરવાનેજ આ નવમ પરિચ્છેદને પ્રારંભ છે અને તેથી આ પરિરછેદમાં એને લગતા ભિન્ન ભિન્ન અધિકારે લેવામાં આવશે.
- ઘનશાંતા–ધિકાર.
-
ધનપ્રશંસા અધિકારને આરંભ કરતાં તે બાબત તે અધિકારના પ્રહws વેશમાં વાચક મહાશયને સુગમતા પડે તેથી તેના સંબંધે બે બેલ કહેવાની જરૂર પડે છે. ધન શબ્દ જે જગના મનુષ્યને પ્રિય છે તેવું અન્ય પ્રિય હઈ શકતું નથી. ઘણાએ યુદ્ધમાં પિતાના દેહરૂપી ઉત્તમ પદાર્થોને પણ પૈસામાટે કપાવી નાખે છે અને વણિક લેકે યુરોપ, આફ્રિકા અને છેવટ અમેરિકાસુધી દૂરના પ્રદેશોમાં પોતાના જીવની તથા ધર્મની દરકાર ન કરી ગમન કરે છે તે ધનમાટેજ અને દુનિયાના અનેક પ્રકારના ભેગ ભેગવવા જેવા કેઅનેક પ્રકારના ભેજને જમવા, નૂતન નૂતન વસ્ત્રો ધારણ કરવાં, તન ભૂષણે ધારણ કરવાં, આમાં સર્વ રીતે ધનની જ જરૂર પડે છે. એટલે વિદ્વાન કે મૂર્ખ, રાજા કે રંક, શેઠ કે નોકર જે કઈ મનુષ્ય હોય તેને ધન પ્રિયજ હોય છે. એટલે મહાત્મા વિતરાગી પુરૂષ સિવાય બીજા કયા મનુષ્યની ધનઉપર આસક્તિ નથી? અર્થાત્ સર્વની છે. આ બાબતનું યત્કિંચિદિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકારનો આરંભ કરવામાં આવે છે..
ધનજ પ્રભુ છે.
મનુષ્ટ્રપૂ (થી ). आदरं लभते लोको, न कापि धनवर्जितः। कान्तिहीनो यथा चन्द्रो, वासरे न लभेत्मथाम् ॥ १॥
સિતૂરબર. જેમ તેજહીન ચંદ્ર દિવસે પ્રસિદ્ધિ મેળવતું નથી તેમ ધનરહિત મનુષ્ય કોઈ સ્થાને માન મેળવી શકતા નથી. ૧.