________________
મલમ
iાખ્યાને સાહિત્યસ હે મા શનિ – નિરુપયોગાન-ધરા.
(ઉપગી નહિ થવાથી થતે અનાદર).
-
નાનામાં નાનું પ્રાણી જેમકે પિપીલિકા (કડી) આખો દિવસ મહેનત ઇચ્છી કરી પિતાનું પિષણ કરી આનંદ માને છે તેમજ નાના કે મોટાં દરેક પક્ષીઓ પણ કીડીની માફક આખે દિવસ પ્રયાસ કર્યા કરે છે. ત્યારે સમજુમાં સમજુ મનુષ્યવર્ગ ધારે તે પ્રભુ થઈ શકે છે. તે મનુષ્યવર્ગ અએગ્ય કુથલી કુટીને આળસુ રહી આગળ ચઢવાને બદલે પાછી ગતિ કરે છે એ શું શોચનીય નથી ?
ધનવાન મનુષ્યવને આળસને આધીન થવાથી, શરીર નહિ કસાવાથી જઠરાગ્નિની મંદતા થાય છે તેને લીધે અજીર્ણ થાય છે, તેમાંથી સર્વ રોગને પ્રાદુર્ભાવ થાય છે. એટલે તે મનુષ્યવર્ગ આમુમ્બિક ભેગ કે મોક્ષગામી કાર્યો બન્નેમાંથી કોઈ પણ સાધી શક્તા નથી. જેથી મતો સ્ત્ર અને તતો ત્રણ: થાય છે, એમ નહિ થવા તથા અતિ ઉપયોગી કાર્યમાં જોડાઈ પરિણામે સર્વને Vઉપયોગી થવા ખાસ આ અધિકાર સર્વને ભલામણ કરે છે. કારણકે ઘંટી, ચુલો, ડામચી વિગેરે જે મનુષ્યને મદદરૂપ થઈ અન્યનું કાર્ય સાધી આ પે છે ત્યારે સમજુ મનુષ્ય કેટલું બધું કાર્ય કરવાનું હશે અને તેમણે વિચારવાનું છે તે સમજાવવા આ અધિકાર કવિતારૂપે ગાઠ છે.
નિરૂપયેગી ઠીકરી,
- ગરબી. (સયર શું કરું? મારે નંદકુંવર શું નેહ)–એ રાગ.
એક ઘરમાં હતી, ઘર ધણિયાણ શાણું એક; ઠાલી ઠીકરી, ત્યાં જઈ બેલી બોલ અનેક. બાઈ તુજ વાસમાંરે, મુજને વસવાને દે માગ; વસ્તુ વિશેષ છે, તેમ હું રહીશ જોઈને લાગ. બાલી બાઈ તે રે, ઠીકરી રીઝ ગમે તે ખીજ; મુજ મંદિર વિષેરે, નથી નકામી કેઈએ ચીજ. ને જળપાત્ર છે, પાણી તે તો મુજને પાય; ચતુર ચુલે જુઓ, ખાંતે રાંધી રોજ ખવાય.