________________
४७२
વ્યાખ્યાન સાહિત્યક્ષ રાહ-ભાગ ૨. નવમ કદાચ તે માર્ગ ગ્રહણ કરવામાં આવે તે પણ ઢચુપચુ મન હેવાને લીધે તેમાં પાછળથી પસ્તા વિગેરે જાગે છે માટે ઉત્તમ રક્ત સ્વકાર્યસિદ્ધિને અનુભવ લઈ પાકે પાયે સ્વાર્થ ત્યાગ વૃત્તિ ગ્રહણ થઈ હોય તે તેમાંથી બ્રણ થવાનો વખત આવતા નથી અને એટલામાટેજ ચતુર મનુષ્યએ કહ્યું છે કે કોઈ પણ રીતે પિતાનું કાર્ય સિદ્ધ કરવું અર્થાત્ “#ાણાનિહિં મૂર્તતા કાર્યની હાનિ થઇ જાય તે જ મૂર્ખતા છે. આ બાબત યત્કિંચિત્ સમજાવવામાટે આ અધિકાર આરંભાય છે,
ગમે તેમ કરી સ્વીકાર્ય સિદ્ધ કરવું.
મનુષ્ય (૨–૨). વાત હિત રાહમધ્યાહાર અના
नीचादप्युत्तमा विद्या, स्त्रीरनं दुष्कलादपि ॥ १ ॥ બાળકની પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું અને અપવિત્ર સ્થાનમાંથી પણ સેનું ગ્રહણ કરવું. નીચ મનુષ્ય પાસેથી પણ ઉત્તમ વિઘા ગ્રહણ કરવી અને ખરાબ કુળમાંથી પણ સ્ત્રીરૂપી રન્ન ગ્રહણ કરવું. ૧
પિતાના દેહનું રક્ષણ કરવાની ખાસ ફરજ. त्यजेदेकं कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत् । ग्रामं जनपदस्यार्थे, आत्मार्थे पृथिवीं त्यजेत् ॥ २ ॥
દૂમુિwાવી. આખા કુળની રક્ષા થતી હોય તે તે સારૂ એક મનુષ્યને ત્યાગ કર અને આખું ગામ બચતું હોય તે કુળને ત્યાગ કરો અને દેશ આખે નભતે હોય તો એક ગામને ત્યાગ કર અને પિતાને આત્મા સુરક્ષિત રહેતું હોય તે પિતાના મમત્વવાળી પૃથ્વીને પણ ત્યાગ કર. ૨.
ગમારની સમજણ
દેહ.
પિતે સેપે પુત્રને, અન્ન ધન ને આગાર; વેઠે સંકટ વૃદ્ધ થઈ, એ પણું એક ગમાર.
દલપત