________________
પરિકલ
સંપત્તિ પસંગ ધ–ધિકાર.
ય
આયુષ્ય મરણની સાથે છે, યુવાવસ્થા જરાની સાથે આવેછે અને સ ંપત્ વિનાશની સાથે હોય છે. માટે એ વિષે તુ શાક કરવાજ નહિ. છ. ચડતી પડતી ચાલતીજ આવેછે.
खण्डः पुनरपि पूर्णः, पुनरपि खण्डः पुनः शशी पूर्णः । सम्पद्विपद प्रायः कस्यापि न हि स्थिरे स्याताम् ૮ ॥
7
ચંદ્રમા ઉદય પામે છે ત્યારે ખંડિત હોય છે ફરીને દિનપ્રતિનિ વૃદ્ધિ પામતાં પૂર્ણિમા આવતાં પૂર્ણ થાયછે તેમજ પાછા ખંડિત અને પૂર્ણ થાયછે માટે સપત્તિ અને વિપત્તિ કાઇને પણ સદાકાળ સ્થિર રહેતી નથી. નિત્ય સમયાનુકૂળ સંપત્તિ વિપત્તિ આવ્યાજ કરેછે તેથી હુ શાક કરવા જેવું નથી.
૮.
સંપત્તિ વિપત્તિનું સ્વરૂપ.
सम्पदि परोऽपि निजतां, निजोऽपि परतामुपैति विपदि जनः । ताराभिर्वियते निशि, रश्मिभिरपि मुच्यतेऽह्नि शशी ॥ ९ ॥
જ્યારે સંપત્તિ હોય ત્યારે શત્રુ પણ પેાતાને થાય છે અને વિપત્તિને સમયે પેાતાને (સંબંધી) પણ શત્રુ થાય છે. રાત્રિમાં જે ચંદ્રમા તારાગણાથી વિટાયેલે હાય છે તેજ ચંદ્રમા દિવસે પેાતાનાં કિરણસમૂહથી પણ મૂકી દેવાયછે. ૯.
મહાત્મા પરદુ:ખેજ દુઃખી હોયછે.
स्वापदि तथा महान्तो, न यान्ति खेदं यथा परापत्सु । अचला निजोपहतिषु, प्रकम्पते भूः परव्यसने ॥ १० ॥
મહાત્માએ ખીજાઓને આપત્તિમાં પડેલા જોઇને જેટલે ખેદ કરે છે તેટલા પેાતાની આપત્તિમાં કરતા નથી. પૃથ્વી પેાતાને ઘણા આધાત થતાં છતાં સ્થિર રહે છે પણ પારકા દુઃખથીજ ક ંપે છે. ૧૦.
આ જીવ ટૂંક તથા રાજા પણ બનેલ છે. વમન્તતિવા (૨-૨).
नाभूम भूमिपतयः कतिनाम धरान, वानभूम कतिनाम वयं न कीटाः । तत्सम्पदां च विपदां च न कोऽपि पात्र - मेकान्ततस्तदलमङ्ग मुदा शुचा च ॥ ११ ॥