________________
વિપથી પ્રકાશિત સર્જન-અધિકાર.
એક સમે મરદની છે રહી માન પામે, એક સમે તેજ તુચ્છ થાય તૂટયે થાળ છે; એક સમે ગલીચીમાં રહી નીર ગદું થાય,
એક સમે એજ મિષ્ટ થાય મેઘમાળ છે; સુણા રૂડા રાજહુ'સ દાખે દલપતરામ,
૧૪
દિવસે આકાશ એજ રાત્રિએ પાતાળ છે. દલપત.
એક દિવસે મીઠા મેવા તા એક દિવસે વાયુ ભક્ષણુ, એક દિવસે રંગ એર્ગી તા એક દિવસે ભભૂત, એક દિવસે નાટારામ તે એક દિવસે રોકકળ, એક દિવસે પીઠી તે એક દિવસે જમની ચીઠી, એ વિચારીને મનુષ્યે હુ શાક અવશ્ય તજવાની જરૂર છે એ બતાવી હવે વિપત્તિને સત્પુરૂષા જેવી રીતે શેલાવે છે તે પતાવવાને આવતા અધિકારને વધાવી લેવા આ સપ વિષદ્-અધિકાર પૂર્ણ કર્યા છે.
વિપથી કાશિત મખ્ખન બધિાર. 3
પરિજન.
પદ્મ તથા વિપમાં સજ્જન પુરૂષ સમાન દૃષ્ટિથી વન ચાલુ રાખે છે. વિપથી સાધારણ મનુષ્ય દબાઈ જાય છે અને દરેક ક્ષણે રાદડા રાયા કરે છે પણ સજ્જન પુરૂષષ તે વિષદ્રથી વધારે પ્રકાશે છે. વિપદ્ એ ખરેખર મનુષ્યેની પરીક્ષા કરવામાં ઉચ્ચતર સાધન છે, નખળાં માણુસે વિપત્તિમાં ન્યાય મા ઉપર ચાલી શકતાં નથી અને સત્પુરૂષ તે પોતે ચાલે છે તથા ખીજાએને તેમ ચાલવા એપ પણ પેાતાના દાખલાથી આપે છે અને કહે છે કે દુઃખવાળા દિવસા તથા સુખવાળા દિવસો ચાલ્યા જવાના છે માટે કેઈએ ન્યાયરસ્તાથી અવળું પગલું ભરવું નહિ. કીધું છે કે—
न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः । એ બતાવવા આ અધિકારની ચેાગ્યતા માની છે.
૪૭૯
દુઃખની પ્રાપ્તિ સુખ અર્થે છે. અનુષ્ટુપ્ (o થી ૭).
सर्वोत्कर्ष प्रकाशाय, भवन्ति विपदः सताम् । બાયતે મુળયોનાથ, વજ્રનેષયા મળે ।। ૨ ।