________________
૪૭૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ —ભાગ ૨ જો.
આપત્તિમાં અસ્થાને કાળ ગમન કરનાર ભ્રમરનું દૃષ્ટાંત. वसन्ततिलका.
ये वर्धिताः करिकपोलमदेन भृङ्गाः, प्रोत्फुलपङ्कजरजःसुरभीकृताङ्गाः । ते साम्प्रतं प्रतिदिनं क्षपयन्ति कालं,
निम्बेषु चार्ककुसुमेषु च दैवयोगात् ॥ २ ॥
નવમ
ગારપદ્ધતિ.
જે ભમરાએ હાથીના ગડસ્થળના મઢના સુગધથી સવિત (મેટા ) થયા છે અને જેનાં અંગો પ્રફુલ્લિત કમલાના પરાગથી સુગંધયુક્ત થઈ ગયાં છે, તે ભમરાઓ હુમણાં દૈવ (નશીમ) થી લીંખડાના વૃક્ષામાં અને આક ડાનાં પુષ્પામાં પ્રતિક્રિવસ કાળને ગાળી રહ્યા છે. આ ભ્રમરસમધની અન્યાક્તિ છે. પણ તે મનુષ્યમાં ઘટાવવાની છે એટલે કે એક મનુષ્ય સુખસંપત્તિમાં આનંદ કરતા હોય તેને માથે લક્ષ્મીજીની અકૃપા થઈ જાય તે ધનસોંપત્તિ પલાયન કરી જાય તે વખતે જે ઉંચી રીતે નિર્વાહ ચલાવતા હતા તે ભિક્ષા માગીને કે બીજા કેાઈ હલકા ધંધાથી પેાતાને નિર્વાહ કરી કાળને નિગમન કરેછે. ૨,
દુઃખ પ્રાપ્ત થાય ત્યારે અનુકૂળતાવાળા રસ્તા શાધી લેવા કદાચ તેમાં ખેદ્ય ઉત્પન્ન કરનારૂં કાર્ય સાધવાની જરૂર પડે તે નિરૂપાયે જરૂર જેટલું સાધી પુન: સત્યાવલંબી થઈ જવું એ ખતાવા અને સપત્ વિપમાં હુંશાક નહિ કરવા તરફ ધ્યાન ખેંચી જવા આ દુ:ખે નિષદ્ધાચણ-અધિકારની સમાપ્તિ કરી છે.
संपद्विपत्सम्बन्ध-अधिकार. *---
ક
શા સમર્યાદા સાચવી શાસ્ત્રનિયમાનુસાર નિષિદ્ધ આચરણ કરતાં પશુ કદાચ વિપદ્ ઉભીજ રહે તે તેમાં શાક નહિ કરવા. તેમજ પ્રસંગે સંપ પ્રાપ્ત થાય તે। હુ નહિ કરવા જોઇએ. પ્રાણીમાત્રને સંપત્તિ અને વિપત્તિ આવેજ છે. પણ મન્નેમાં શાક તથા હુ` ન કરતાં પ્રાપ્તકાલ