________________
ક્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ . પિતાનાથી જગત જૂદું નથી તેની સમજણ માટે ઉપયોગી સલાહ.
૧લોકો કહે છે કે પ્રથમ ગ્યતા મેળવે અને પછી ઈચ્છા કરે. વેદાંત કહે છે કે ફક્ત એગ્યતાજ મેળવે, ઈચ્છા કરવાની કંઈ જરૂર નથી. ભીતે બાંધવાને ઉપયોગી થાય એવા તૈયાર ઘડાયેલા પથરાઓ કંઈ રસ્તામાં પડી રહેશે નહિ. જે તમારામાં પાત્રતા આવશે તે અનિવાર્ય ઈશ્વરીય નિયમ પ્રમાણે દરેક વસ્તુ તમારી પાસે ચાલીને આવશે. દીવાએ ફક્ત બળતાજ રહેવું જોઈએ: પતંગને આમંત્રણ કરવાની તેને જરૂર નથી. તેઓ પિતાની મેળે જ તેની આસપાસ એકઠાં થશે. જ્યાં રહેતે ઝરે હોય ત્યાં પોતાની મેળે જ જળની ઈચ્છાવાળા લેકે આવે છે, ઝરોને તેમની બિલકુલ ચિંતા કરવી પડતી નથી.
જ્યારે ચંદ્રોદય થાય છે, ત્યારે ચાંદનીને આનંદ મેળવવાને લેકે આપોઆયજ બહાર આવે છે. - તમારામાં દરેક જાતની વાસનાઓ હોય છે, અને તે સર્વ થાય એવી તમારી ઈચ્છા હોય છે, પણ સર્વ વાસનાઓ તૃપ્ત કરવાનું ગુહ્ય કારણ પ્રથમ સમજી લ્યો. જ્યારે તમે વાસના છેડી દેશે ત્યારે જ તે ફળીભૂત થશે. ખાણ કેમ મારવામાં આવે છે? આપણે ધનુષ્ય હાથમાં લઇએ છીએ, તે વાવીએ છીએ, પણ જ્યાં સુધી ધનુષની દેરી આપણે ખેંચી રાખીએ છીએ ત્યાંસુધી તીર આપણું હાથમાં જ રહે છે; શત્રુને જઈને વાગતું નથી. આપણે ગમે તેટલી દોરી ખેંચી રાખીએ પણ તે બાણ આપણુ પાસે જ રહેશે. પણ
જ્યારે આપણે તે છેડી દઈએ છીએ ત્યારેજ સૂસવાટ કરતું તે જાય છે અને શત્રુનું હદય ભેદે છે. તે જ પ્રમાણે જ્યાં સુધી વાસનાને તમે ખેંચી રાખે છે,
જ્યાંસુધી ઈચ્છા રાખે છે અને જ્યાં સુધી વાસનાને માટે ગુર છે ત્યાં સુધી તે બીજાના હૃદયમાં પ્રવેશ કરશે નહિ. જ્યારે તમે તે છેડી દેશો ત્યારેજ તે બીજાના આત્માને જઈ વાગે છે. વાસના કહે છે કે “જ્યારે જ્યારે તમે મને છોડી દેશે અને ગુમાવશે ત્યારેજ હું તમારી નજીકમાં જણાઈશ. જ્યારે તમે તમારી જાતને આપણ બન્નેથી ભિન્ન એવી અનિર્વચનીય સ્થિતિમાં (મનેવૃત્તિમાં) રાખશે ત્યારે તમે મને મેળવી શકશે.”
જે હાથ સ્વાર્થ વૃત્તિથી શરીરના અન્ય અવયવોથી પિતાને ભિન્ન ગgણીને એમ કહે કે “જુઓ હું જમણે હાથ છું, બધી જાતને શ્રમ હું કરું છું અને હું અત્યંત કષ્ટ વેઠીને જે લાવું તે આખા શરીરને શામાટે મળવું જેઇએ? મેં શ્રમ કરીને મેળવેલું અન્ન પ્રથમ પેટને અને તેના તરફથી બીજી ઇંદ્રિયને શામાટે મળવું જોઈએ? નહિ નહિ, તે તે હું હારી પાસેજ રાખીશ!” તે તે અન્ન ચામડી ફાડી હાથમાં ભર્યા સિવાય અથવા ઈનૈયુલેટ કર્યા
૧ સ્વામી રામતીર્થ.
૨ કુદરતી.