________________
વ્યાખ્યાન સાહિત્યમાં બ્રહબાળ જ છે. મુજબ જનારી) છે એવી રીતનું આ દૂષણ ભૂતલમાં શો વાસ્તે ફેલાવ્યું છે? કારણકે હું ચપલ નથી, કુટિલ પણ નથી અને ગુણેને ઠેષ કરનારી પણ નથી પરંતુ પુણ્ય કાર્યોથી જ હું સ્થિર થાઉં છું. માટે મારી પ્રાપ્તિની ઈચ્છાવાળા પુરૂષે પુણ્યનું અર્જન (મેળવવાનું કાર્ય) કરવું એજ ચેગ્યા
પુણ્યદયસુધીજ બધું અનુકૂળ હોય છે. तावचन्द्रबलं ततो ग्रहबलं ताराबलं भूवलं, ।
तावत्सिद्धयति वाञ्छितार्थमखिलं तावज्जनः सज्जनः । मुद्रामण्डलमन्त्रतन्त्रमहिमा तावत्कृतं पौरुषं, यावत्पुण्यमिदं सदा विजयते पुण्यक्षये क्षीयते ॥५॥
सूक्तिमुक्तावली. જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી ચંદ્રનું બળ, ગ્રહનું બળ, તારાઓનું બળ અને પૃથ્વીનું બળ રહી શકે છે, તેમ સમગ્ર વાંચ્છિત અથ પણે ત્યાં સુધી જ સિદ્ધ થાય છે અને લોક માત્ર સજન પણ ત્યાંસુધી જ રહે છે; મુદ્રા, (ધનસંપત્તિ), મિત્રોનું મંડળ, મંત્ર તથા તંત્રને મહિમા પણ ત્યાં સુધી તથા કરેલું પરષાતન પણ ત્યાંસુધીજ છે અને જ્યારે પુણ્યને ક્ષય થા કે તુર્તજ ઉપર કહેલું સર્વ વિપરીત થઈ જાય છે એટલે ક્ષયને પામે છે. ૫.
લક્ષમી કે લક્ષ્મીથી થતા સુખની જેમને ઈચ્છા હોય તેમણે અવશ્ય સદ્દવર્તન રાખવું એ બતાવી લફમી કેવા કેવા સ્થાનમાં નિવાસ કરતી નથી તે તરફ ધ્યાન ખેંચવા આ લક્ષમીપુણ્યાધીનતા અધિકાર પૂર્ણ કર્યો છે.
S૯૯૬ - સ્ત્રÍવવા–ધિદાર. છે
છે ત્યાં સુધી પુણ્યનું બળ હોય છે ત્યાંસુધી લક્ષ્મી સ્થિરતા પકડે છે Sષ્ઠક છ પણ જ્યારે મનુષ્ય અકાર્યમાં પ્રવેશ કરે છે ત્યારે લક્ષમી ત્યાંથી ચાલી જ જાય છે. એ બતાવવાને આ અધિકાર લેવામાં આવ્યું છે.