________________
પરિ છે.
સ્વાર્થ-અધિકાર. છે, ત્યારે ભાઈએ જવાબ આપે કે હું ગાંડા નથી પણ જેને માટે તમેએ ભેજન પીરસ્યું છે તેને મેં સૂચના કરી છે. કારણકે અગાઉ જ્યારે હું આ હતું ત્યારે મને તમેએ બાપાને રસેયે કહ્યા હતે માટે ધનને માન છે મને નથી.
દેહરે. ગરર્થે આદર દીજીએ, હક્કારી જે દામ; પહેલે ફેરે આપી, ચુલા કણ નામ, ગેળ કરતાં ગરેજ ગળી છે,
મનહર. ગરજથી ઝેર જેવાં વચન સહન થાય,
ગરજથી ભૂખ દુઃખ ભૂલાઈ જવાય છે; ગરજથી દેશ પરદેશ સહુ દોડ્યા જાય,
ગરજથી જાણી જોઇ જીવન તજાય છે; ગરજથી સંપ સરલાઈ લોક સાથે રહે,
ગરજથી ટાઢ તાપ સહન કરાય છે; કેશવ કહું છું ગેળ કરતાં ગરજ ગળી, ગરજ સરે તે પછી કોણ કોનું થાય છે.
કેશવ ગરજથી વ્યવહારને પ્રવાહ ચાલુ છે.
ગરબી. કેઈની ગરજ નથી એમ કહે કેશવેએ ટેક.
કને હતા રૂપિયા કેટી ચાર જે, હીરા ખરીદ કરીને કીધે હરડે,
હમેશ હૈડા૫ર રાખે તે હાર – કેઈની. ૨૩ વર્ષે હરે એક વટાવી વાપરે,
કરે ન કોઈને કઈ સમે વિશ્વાસ છે; અતિશે સો માણસથી તે અતડે રહે,
પાંચ દિવસ પણ કઈ રહે નહિ પાસ જે ,, ૨૪ સગાં કુટુંબી સોસાથે લડતે ફરે,
પાડોશી સાથે પણ પૂરૂં વેર જે;
૨૨