________________
留言区
libe
વ્યાખ્યાન સાહિત્યસભાગ મ *
got पर्युषितं त्यजन्ति मधुपा दग्धं वनान्तं मृगाः,
सर्वः कार्यवशाज्जनोऽभिरमते तत्कस्य को वल्लभः ॥ १५ ॥
પક્ષીએ ફળ રહિત વૃક્ષના, સારસ પક્ષીએ સૂકાયેલ સરોવરના, ગણિકા ધનહીન પુરૂષને, મંત્રીએ રાજ્યભ્રષ્ટ રાજાને, ભમરા વાસી પુષ્પને અને મૃગલાંએ મળેલ વનને ત્યાગ કરેછે; આવી રીતે દરેક પ્રાણી પોતપાતાના કા ને લીધે સ્નેહ રાખે છે (તે ઉપરથી સમજાય છે કે) વાસ્તવમાં કાણુ કાને પ્રિય છે ? ( કાઇ કાઇને વસ્તુતઃ પ્રિય નથી. ) ૧૫.
સ્વાર્થસુધી આધીનતા.
स्वाधीना दयिता सुतावधि सुतोऽसौ षोडशाब्दावधि, स्यात्कन्या करपीडनावधि सुतस्त्रीस्तदशवावधि । जामाता बहुलतावा सखा साधुप्रलापावधि,
शिष्य गुह्यनिरूपणावधि परे चैते धनत्वावधि ॥ १६ ॥
કલા
એક પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી સ્ત્રી સ્વાધીન રહે છે, પુત્ર સાળ વર્ષ સુધી, કન્યા પરણે ત્યાંસુધી, પુત્રની સ્ત્રી તેથી વધારે દશ વર્ષ સુધી, પુષ્કળ દ્રવ્ય આપે ત્યાંસુધી જમાઇ, સુંદર વાણીવડે ખેલાવવામાં આવે ત્યાંસુધી મિત્ર, ગુપ્ત વાત જાણ્યા સુધી શિષ્ય અને બીજા સામાન્ય મનુષ્યે ધનને લાભ મળે ત્યાંસુધી સ્વાધીન રહે છે (આવી રીતે સંસારમાં સ્વાર્થનીજ સગાઇ છે.) ૧૬.
વિપત્તિ વખતે સાકાઇ છેડી દેછે.
रोलम्बैर्न विलम्बितं विघटितं धूमाकुलैः कोकिलै - मयूरैश्वलितं पुरैव रसात्कीरैरधी रैर्गतम् ।
एकेनापि सुपल्लवेन तरुणा दावानलोपप्पुत्रः,
सोढः को न विपत्सु मुञ्चति जनो मूर्धापि यो लालितः ॥१७॥ જ્યારે વૃક્ષ ફળ, ફુલ, નવાંકુર વિગેરેથી ભરપૂર હોય છે ત્યારે, ભમરાએ, કોકિલ, મયૂરસમૂહ તથા પોપટ તે વૃક્ષના મસ્તક ઉપર બેશી ફ્ળાદિક ખાઈ વિહાર કરે છે. કદાચિત તે વૃક્ષ જો દાવાનળથી સળગી ઉઠે તે તેમાંથી નીકળતા ધૂમાડાથી ગભરાયેલ ભમરાએ જવાને તત્પર થવામાં જરા પણ નિલંખ ફરતા નથી, ફોકિલ પક્ષીઓ તે વૃક્ષથી તરત છૂટા પડે છે,