________________
૪૧૭
w/Vy
પરિચછે.
વાર્થ-અધિકાર શત્રુ તથા મિત્ર કારણને લઇને ઉત્પન્ન થાય છે. कारणात्मियतामेति, द्वेष्यो भवति कारणात् ।
स्वार्थार्थी जीवलोकोऽयं, न कश्चित्कस्यचित्मियः ॥ ७ ॥ મનુષ્ય કારણને લીધે પ્રિય થાય છે અને દૃષ્ય (ષ કરવા ગ્ય) પણ કારણથી જ થાય છે એટલે આ જીવ લેક (દુનિયા) સ્વાથના અર્થવાળેજ છે. કોઈ પણ કઈને પ્રિય નથી. અર્થાત સ્વાર્થ સિદ્ધ થઈ શકે તેમ હોય તે તેજ મનુષ્ય પ્રિય થાય છે અને સ્વાર્થ નષ્ટ થઈ જાય તેમ હોય તે તેજ મનુષ્ય અપ્રિય થાય છે. ૭.
પિજીશન નારા મનુષ્ય. उपाध्यायश्च वैद्यश्च प्रतिभूर्भुक्तनायिका । भूतिका दूतिका चैव, सिद्धे कार्ये तृणोपमाः ॥ ८॥
દૂમુિવિઝી. ઉપાધ્યાય (અભ્યાસ કરાવનાર), વૈદ્ય, જામીન, ભગવેલી વેશ્યા, સૂયાણું અને દૂતી (ગુપ્ત દૂતકાર્ય કરનારી) આ છ માનવે કાર્ય સિદ્ધ થયા પછી તણ જેવાં થઈ જાય છે. ૮. સ્વાથી કુટુંબને સ્નેહ ક્યાંસુધી ટકે છે તેની સમજણ..
વા . यावद्वित्तोपार्जनशक्तस्तावन्निजपरिवारो रक्तः। पश्चाज्जर्जरभूते देहे, वाती कोऽपि न पृच्छति गेहे ॥९॥
कस्यापि. મનુષ્ય જ્યાંસુધી ધન મેળવવામાં શક્તિમાન હોય છે ત્યાં સુધી પતને પરિવાર તેના ઉપર પ્રેમ રાખે છે અને પછી દેહ જર્જરીભૂત થતાં એટલે વૃદ્ધાવસ્થાને લીધે બંધ નહિ થઈ શકવાથી ઘરમાં કઈ મનુષ્ય તેના ખબર પણ પૂછતું નથી. તે
સર્વ સ્નેહીઓ સ્વાર્થહીન છે.
ઉપનાતિ. मातापितापुत्रकलत्रमित्रस्वमृस्नुषाबन्धुपितृव्यकुल्याः। सर्वे स्वकार्येऽमृतकुम्भतुल्या, विना स्वमर्थ खलु जन्मशल्याः॥१०॥
નરવર્મવારિત્ર,
૮