________________
વ્યાખ્યાન સાહિમ બ્રહભાગ ૨ જ
છે, એટલે ફૂટની ઘડમાં પાણી ભર્યું હોય ત્યારે ઉંચું મુખ રાખી ઉપર આવેછે અને ખાલી થઈ જાય ત્યારે નીચુ' મુખ રાખી નીચે ઉતરે છે. આ સ્પષ્ટ ઉદાહરણ છે. પુ.
નિર્ધનની સર્વ પ્રકારે અધમતા.
किं चान्यैः सुकुलाचारैस्सेव्यतामेति पुरुषः । धनहीनः स्वपत्नीभिस्त्यज्यते किं पुनः परैः ॥ ६ ॥
सुभाषितरत्नभाण्डागार.
શ્રૃતના ગુણ. આર્યા.
हेतुप्रमाणयुक्तं, वाक्यं न श्रूयते दरिद्रस्य ।
अप्यतिपरुषमसत्यं, पूज्यं वाक्यं समृद्धस्य ॥ ७ ॥
નવમ
ધનહીન પુરૂષ શું બીજા શુભ કુલાચારાથી સેન્ય ( પૂજ્ય ) પાને પામેછે? અર્થાત્ નથી પામતા. એટલુંજ નહિ. પરંતુ પાતાની સ્ત્રીઓથી પણ તજાયછે. ત્યારે ખીજાથી તાય તેમાં શું કહેવું ? અર્થાત્ નિનને કોઇ સત્કાર કરતું નથી.
૬.
सुभाषितरत्नभाण्डागार.
*"*
ગરીખ માણસનું વચન, હેતુ તથા પ્રમાણેાથી યુક્ત હેાય તેપણ તે કાઇ સાંભળતું નથી અને ધનાઢ્ય પુરૂષનું વાક્ય અત્યંત કઠોર તથા અસહ્ય હોય તાપણ વખણાયછે. ૭.
જે ધની તે ગુણી. પનાતિ (૮ થી ૧૦).
यस्यास्ति वित्तं स नरः कुलीनः स पण्डितः स श्रुतवान्गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते ॥ ८ ॥
"
भर्तृहरिनीतिशतक.
જેની પાસે ધન છે તે મનુષ્ય કુલીન કહેવાયછે. જેની પાસે ધન છે તે પડિત કહેવાયછે, જેની પાસે ધન છે તે શાસ્ત્રજ્ઞાતા કહેવાયછે. જેની પાસે ધન છે તે ગુણુન કહેવાયછે. જેની પાસે ધન છે, તે વક્તા કહેવાયછે. જેની પાસે ધન