________________
બમ
*--
-
-
--
-
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
ગરીબ માણસનું કુટુંબ सहोदयव्ययाः पञ्च, दारिद्यस्यानुजीविनः । ऋणं दौर्भाग्यमालस्यं, बुभुक्षापत्यसन्ततिः ॥ ३ ॥
सूक्तिमुक्तावली. દારિદ્રની સ્થિતિવાળાને દારિદ્રની સાથેજ પાંચ વાનાં જન્મે છે અને નાશ પામે છે ૧ રૂણ (કરજ), ૨ દુર્ભાગ્ય, ૩ આળસ, ૪ ભૂખ (અતિશય ક્ષુધા) અને ૫ ઘણાં કરાં (આ પાંચે દરિઘની સાથે નિત્ય સંબંધવાળાં છે.) ૩.
ગરીબને અધમમાં અધમ ગણવામાં આવે છે. मातङ्गादपि दारिश्यसम्भवं भुवि निश्चितम् ।
मालिन्यमधिकं येन, स्पृशति स्वजनोऽपि न ॥ ४ ॥ પૃથ્વીપર દરિદ્રતાથી થયેલી મલિનતા ચંડાલની મલિનતાથી પણ વિશેષ જણાય છે જેથી દરિદ્રને પિતાને સંબંધી પણ અડતું નથી. (ચંડાળથી તેમની જ્ઞાતિ વિના અન્ય આર્યલેકે દૂર રહે છે પણ દરિદ્રને તે પોતાના જ્ઞાતિબંધુઓ તેમજ સગાંવહાલાંઓ પણ અડકતાં નથી.) ૪.
દરિદ્રને સઘળું સરખું હોય છે. न रात्रिन दिनं नोचं, न नीचं खो न नो परः। दारिद्यतमसा तस्य, सर्वमेव समीकृतम् ॥ ५॥
पार्श्वनाथचरित्र-खण्ड सप्तम. | દરિદ્રને દિવસ નથી કે રાત્રિ નથી, કેઈ ઉચ્ચ નથી તેમ નીચ નથી. પારકુ નથી કે પિતાનું નથી. કારણ તેમને દરિદ્રતારૂપી અંધકારથી પિતાને સઘળું સરખું છે (અર્થાત દરિદ્રતાને લીધે પિતાને દિવસે કે રાત્રિએ, ઉચ્ચ કે નીચ સ્થાનમાં સ્વકુટુંબથી કે પારકાથી સુખ મળતું નથી અથવા તેમને દિવસ અને રાત્રિ ક્યાં જાય છે તે પણ પોતાના આલસ્યથી જાણવામાં આવતું નથી. તે ઉદ્યોગને અંગે ખરું જાણી શકાય છે. તથા ઉચ્ચ કેણુ અને નીચ કેણ તેમને
ખ્યાલ આવતો નથી તેમ તેમને કેાઈ સગાંવહાલાં ન લાવે તેથી પારકા પિતાનાની પણ શું ખબર પડે? તે સર્વનું કારણ દારિદ્યરૂપી અંધારૂંજ છે.) ૫.
લાંબું આયુષુ દુઃખરૂપ. धर्मार्थकामहीनस्य, परकीयानभोजिनः । काकस्येव दरिद्रस्य, दीर्घमायुर्विडम्बना ॥ ६॥